Gujarat/ નર્મદા યોજાના નું કામ હજુ પણ બાકી 31 ડિસે. 2022ની સ્થિતિએ હજુ પણ કામ બાકી હજુ 5975.641 લંબાઈ (કી.મી) નું કામ બાકી વિશાખા નહેરનું 171.678 કી.મી (લંબાઈ)નું કામ બકી પ્ર.શાખા નહેરનું 1070.842 લંબાઈનું કામ બાકી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો લેખિતમાં સ્વિકાર

Breaking News