Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
JP Nadda

ભાજપના પ્રહાર/ઓબીસી સમાજની તુલના ચોરો સાથે કરીને રાહુલ ગાંધીએ સમાજની લાગણીને ઠેસ પહોંચાડીઃ નડ્ડા

Supreme court-Opposition

સુપ્રીમકોર્ટ-વિપક્ષ/કેન્દ્રીય તપાસ એજન્સીઓના દૂરુપયોગના આરોપ સાથે 14 વિપક્ષ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં

પીએમ મોદી-વારાણસી/PM મોદી આજે વારાણસીના પ્રવાસે

સુપ્રીમ કોર્ટ/સુપ્રીમ કોર્ટના દરવાજે વિપક્ષી પાર્ટીઓ 14 પાર્ટીઓએ દાખલ કરી અરજી ED-CBIના દુરુપયોગનો લગાવ્યો આરોપ

કોંગ્રેસના ધરણાં/વડોદરાઃ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કોંગ્રેસ પ્રદર્શન અને ધરણાં કરે તે પહેલા અટકાવ્યા લોકશાહી બચાવોના નામે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની કરી અટકાયત અનુજ નગરશેઠ સહિત 14 કાર્યકરોની અટકાયત નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોળી કરી

કોંગ્રેસના ધરણાં/રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ધરણાં રાહુલ ગાંધીને થયેલ 2 વર્ષની સજા મામલે વિરોધ લોકશાહી બચાવોનાં નારા સાથે કરશે વિરોધ વિરોધ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરે તેવી શક્યતા

ગુજસીટોક કેસનો મામલો/જામનગરઃ ચકચારી ગુજસીટોક પ્રકરણ મામલો ઘરોબો ધરાવતા આરોપીઓની મિલ્કત ટાંચમાં જયેશ પટેલ ગેંગ સાથે ઘરોબો ધરાવતા આરોપી જાડેજા બંધુઓની મિલ્કત લેવાઈ ટાંચમાં કરોડો રૂપિયાના બંધાતા બંગલાની મિલકત ટાંચમાં DYSPસહિતના પોલીસ કાફલાએ કરી કાર્યવાહી

દુષ્કર્મનો પ્રયાસ/રાજકોટમાં બાળકીઓ જ નથી સલામત ધો. 7માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલાં પાડોશી શખ્સે કિશોરીને કર્યો શારિરીક અડપલાં બિલાડી અગાસીએ જતા બાળકી લેવા ગઈ હતી અગાસીએ જતા શખ્સે કર્યા શારીરિક અડપલા બાળકીએ બુમાબૂમ કરતા આરોપી ભાગી ગયો માતાએ આરોપી પડોશી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

વિધાનસભાની કાર્યવાહી/ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર છેલ્લા 2 વર્ષમાં 189 કસ્ટોડિયલ ડેથ નોંધાયા મૃતકોના પરિવારજનોને વળતર ચુકવાયું મૃતકના પરિવારને 17 લાખનું વળતર અપાયું

નર્મદા/ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નર્મદા કેનાલ બનાવવાની કામગીરી બાકી અમિત ચાવડાના પ્રશ્નનો ગૃહમાં લેખિતમાં જવાબ વિશાખા નહેરોની 171.68 કિમી કામગીરી બાકી પ્રશાખા નહેરોની 1070.84 કિમી બાકી કામગીરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy