Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
PM Modi-Varansi

પીએમ મોદી-વારાણસી/રૂદ્રાક્ષ સેન્ટરમાં PM મોદી, થોડી વારમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધશે

Pradeep Sarkar death

Pradeep Sarkar Death/ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

યુવતીની લાશ મળી/વડોદરાઃ આમલીયારા ગામની યુવતીનો મૃતદેહ નોકરી પર ગયેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો યુવતીનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો સયાજીપુરા ગામ પાસેની કંપનીમાં કામ કરતી યુવતી યુવતી પરણિત મિત્ર સાથે બાઇક પર જવા નીકળી પોલીસે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી

ડ્રગ્સ/સુરતઃ ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા અમરોલી પોલીસે ઝડપી પાડ્યા આરોપીને 77 હજારના એમ ડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા રીક્ષામાં ડ્રગ્સ લઈને જતા હતા આરોપીઓ બાતમીના આધારે પોલીસે બે ની ધરપકડ ડ્રગ્સ લઈ જનાર અને ડ્રગ્સ આપનાર ઝડપાયા

બાળકનું પડી જવાથી મોત/સુરતઃ પહેલા માળેથી પડતા 2 વર્ષિય બાળકનું મોત પલસાણામાં સ્થિત મહાદેવ સોસાયટીનો બનાવ રમતા રમતા બાળક નીચે પટકાયો બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ટૂંકી સારવાર બાદ બાળકનું નીપજ્યું મોત

છેતરપિંડી/સુરતઃ નિશાદ સોસા.માંથી કોલ સેન્ટર ઝડપાયું ઊંચા નફાની લાલચ આપી રોકાણકારોના પૈસા પડાવતા ફોરેક્સ માર્કેટમાં રોકાણકારોને પૈસા પડાવતા FX મનીના નામે 4 એપ્લિકેશન બનાવી હતી ચારેય એપ્લિકેશનમાં રોકાણકારોને રોકાણ કરાવતા ગ્રાહકોના લિસ્ટ વાળા 43 પેજ પણ મળી આવ્યા 5 ચેકબુક, 1 પાસબુક, 3 ATM એટીએમ પણ મળ્યા પોલીસે કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોની કરી ધરપકડ અબ્દુલ્લા નવીવાલા નામના માસ્ટર વોન્ટેડ જાહેર

રાજ્યમાં ક્રિકેટ રમતાં વધુ એક મોત/રાજ્યમાં ક્રિકેટ રમતા વધુ એકનું મોત નીપજ્યું મોરબીના હળવદમાં ક્રિકેટ દરમિયાન મોત માયાપુર ગામના અશોક કંઝારીયાનું મૃત્યું લજાઈ ગામ નજીક ગત રાત્રે બની ઘટના ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન યુવકનું મૃત્યુ થયું

યાત્રાધામ અંબાજી/યાત્રાધામ અંબાજીમાં રસ્તાઓને ચાર માર્ગીય કરાશે ગબ્બર સર્કલથી ગબ્બર તળેટી સુધીના રસ્તા 4 માર્ગીય કરાશે ચાર માર્ગીય કરવા 4087.52 લાખની રકમ કરી મંજૂર હાલ નકશાનું કામ અંતિમ તબક્કામાં રસ્તાઓને ચાર માર્ગે કરવા માટે સરકારે શરૂ કરી કવાયત 10 મીટરમાંથી ચાર માર્ગીય કરવા સરકારનો નિર્ણય રસ્તાઓ પહોળા થવાથી નહીં સર્જાય ટ્રાફિક સમસ્યા

જીએસટી/GST દ્વારા ટેક્સની ચોરી અટકાવવા નવો નિયમ નવા નંબર પૂર્વે ખોલાવેલા બેંક ખાતા બંધ કરવા પડશે 1500 વેપારીએ નંબર પહેલાં ખોલાવી દીધાં છે એકાઉન્ટ

પ્રદીપ સરકારનું નિધન/નેશનલ એવોર્ડ વિજેતનું નિધન ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવાયા હતા 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy