Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાતી કલાકારોને મદદ/ગુજ. કલાકારોને મદદ કરવા સરકાર વિચારણા આર્થિક મદદ કરવા સરકાર વિચારણા ખ્યાતનામ કલાકારોને વૃદ્ધ થતા હવે કામ નથી મળતું સરકાર આવા કલાકારો માટે યોજના બનાવશે ગૃહમાં રાઘવજી પટેલે ચિંતા કરી વ્યક્ત સબસિડીના પ્રશ્નના ઉત્તર દરમ્યાન ચિંતા વ્યક્ત કરી ગુજરાતી ચલચિત્રોને આપવામાં આવે છે સબસીડી ગુજ. ચલચિત્રોની સબસિડીની 128 અરજીઓ પેન્ડિંગ છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ પડી છે પેન્ડિંગ

Hindenberg Effect

હિન્ડનબર્ગ ઇફેક્ટ/હિંડનબર્ગ રિપોર્ટ પછી ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સીએ ગણતરીના કલાકોમાં 52.6 કરોડ ડોલર ગુમાવ્યા

રાહુલ ગાંધી/રાહુલની સજાના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે

કમોસમી વરસાદ/ગીર સોમનાથમાં વરસાદ સૂત્રાપાડાના પ્રશ્નાવડા વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો કમોસમી વરસાદથી જગતનો તાત બન્યો ચિંતાતુર ઉનાળુ વાવેતરને નુકસાન જવાની ભીતિ

કોરોનાના કેસોમાં વધારો/સુરત શહેરમાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 7 દિવસથી દૈનિક સરેરાશ 14થી 15 કેસ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 89 પર પહોંચી માર્ચમાં સીઝનલ ફ્લૂના પણ 2 કેસ નોંધાયા ટેસ્ટિંગની સંખ્યા 400થી વધારી 700થી 800

આરોગ્ય વિભાગ સતર્ક/ગાંધીનગરઃ આરોગ્ય વિભાગ થયું સતર્ક મચ્છરજન્ય રોગચાળાની દહેશત સતર્ક થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરને લઈ રોગચાળો વધ્યો મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય તંત્ર સતર્ક મનપાની મેલેરિયા શાખાનું ડોર ટુ ડોર સર્વેલન્સ

રીફિલિંગ કૌભાંડ/રાજકોટમાં કોમર્શિયલ ગેસ રિફીલિંગનું કૌભાંડ થોરાળાના રહેણાંક મકાનમાં ચાલતું ગેસ રિફીલિંગ દિલ્હીથી મીની સિલિન્ડર મંગાવી રિફીલિંગનો ખુલાસો પુરવઠા વિભાગે દરોડા પાડી 502 સિલિન્ડર જપ્ત વજન કાંટા સહિતનો મુદ્દામાલ કર્યો કબજે

કમોસમી વરસાદ/ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં કમૌસમી વરસાદ દેરડી ગામે ધોધમાર કમૌસમી વરસાદ

ક્ષય જાગૃતિ રેલી/આજે 24 માર્ચ વર્લ્ડ TB ડે સિવિલ હોસ્પિટલમાં યોજાઇ રેલી ‘ક્ષય’ જાગૃતિ માટે થઈને રેલીનું આયોજન જિ. ક્ષય અધિકારી ડો. કાર્તિક શાહ જોડાયા ટીબીનો તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા રેલી જોડાયો ટીબી વિશે જાગૃતતા આવે તે માટે રેલીનું આયોજન

ખાનગી યુનિવર્સિટી/રાજ્ય સરકાર નવી 5 યુનિ.ને આપશે મંજૂરી ગૃહમાં ખાનગી યુનિ. સુધારા વિધેયક થશે રજૂ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા લાવશે બિલ અમદાવાદમાં યુનિ.ની થશે સ્થાપના સરદાર પટેલ ગ્લોબલ યુનિ.ની થશે સ્થાપના ભાવનગરમાં જ્ઞાન મંજૂરી યુનિ.નું નિર્માણ થશે ઇનોવેટિવ યુનિ.નું નિર્માણ થશે વડોદરામાં સિગ્મા યુનિ.ની સ્થાપના થશે સાણંદમાં કે.એન. યુનિ.નું થશે નિર્માણ વાપીમાં રજ્જૂ શ્રોફ રોફેલ યુનિ.ની સ્થાપના થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy