દારૂની હેરાફેરી/વડોદરાઃ દારૂની હેરાફેરી બાબતે કાર્યવાહી LCBએ દારૂની હેરાફેરી બાબતે કાર્યવાહી દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો નવા કિમિયા હાલોલ રોડ પરથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ કારની ચેચિસમાં છૂપાયેલો દારૂ પકડ્યો પોલીસે જામજોધપુરનો યુનુસ સલેમાનને પોલીસે ઝડપ્યો પોલીસે કુલ 1.56 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે સાવલીમાંથી પણ ઝડપી પાડ્યો દારૂ માળી મહોલ્લામાં ઘરમાંથી ઝડપ્યો દારૂ મધુબેને કબાટમાં ભોંયરું બનાવી છુપાવ્યો દારૂ પોલીસથી બચવા બુટલેગરો અજમાવી રહ્યા છે કિમિયા
રાહુલ ગાંધી/રાહુલ ગાંધીની સજા મુદ્દે કોંગ્રેસ આક્રમક કોંગ્રેસના નેતા રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત અન્ય પક્ષોને સાથે લઇને કોંગ્રેસ કરશે મુલાકાત કાયદાકીયની સાથે રાજકીય લડત પણ લડશે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ દિલ્હીના વિજય ચોક પર ધરણાં અને વિરોધ કરશે સંસદ ભવનથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ કરશે
હવામાનમાં પલટો/અમરેલીઃ વડીયામાં વાતાવરણમાં પલટો વહેલી સવારમાં કમોસમી ત્રાટક્યું ઝાપટું વડીયા અને આસપાસના ગામોમાં વરસાદ ખેડૂતોમા પાક નુકસાન થતા ચિંતિત
દુષ્કર્મ/રાજકોટમાં લાલબતી રૂપ કિસ્સો ધો. 5ની માસુમ છાત્રા પર દુષ્કર્મ હોટેલમાં માસુમ બાળા સાથે કૃત્ય આચરાયુ પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા રિસાઈ છાત્રા હોટેલના કર્મીએ છાત્રાની મજબૂરીનો લાભ લીધો પોલીસે આરોપી ગૌતમની કરી અટકાયત દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી
Not Set/સુરત શહેરમાં 2600 કેમેરાથી વોચ મનપાની ICCCના કેમેરાથી શહેરમાં વોચ 7 મહિનામાં 8 હજારથી વધુ ફરિયાદનો નિકાલ વિવિધ સુવિધાઓનું મોનીટરીંગ એક જ સ્થળેથી પાલિકાના સેન્ટર ખાતે બનાવી છે વીડિયો વોલ ગંદકી ફેલાવતા કે રખડતા ઢોર પર પણ રખાય છે નજર
કમોસમી વરસાદ/જૂનાગઢઃ ભારે પવન સાથે વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઝાંઝરડા, ચિતાખાના સહિતના વિસ્તારમાં વરસાદ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકશાન સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા
ભગવદ ગીતાના કેસની સુનાવણી/ભાગવત ગીતાના અભ્યાસ પર રોક લગાવતી અરજી સમગ્ર અરજી પર આજે હાથ ધરાશે સુનાવણી HCમાં ગીતાના અભ્યાસને લઇને સુનાવણી થશે સરકારે શાળામાં અભ્યાસ કરવાનો નિર્ણય ભાગવત ગીતાનો અભ્યાસ કરવાનો નિર્ણય સમગ્ર મામલે હાઇકોર્ટ મહત્વનો હુકમ આપી શકે
કમોસમી વરસાદ/રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તાપમાનનો પારો વધવાની શક્યતા આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદની આગાહી ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી ગઇકાલે કેટલીક જગ્યાએ વરસ્યો હતો વરસાદ અમદાવાદમાં ગઇકાલે પવન સાથે વરસાદ વરસ્યો
અમિત શાહ/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ-રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રેસ કોન્ફરન્સ અમિત શાહ પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે 5 દ.રાજ્યો, 3 કેન્દ્રશાસિત પ્રદેશો લેશે ભાગ