પીએમ મોદી/PM મોદી તેમના સસંદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે અર્બન ટ્રાન્સપોર્ટ રોપ વેની આધારશિલા રાખશે 1780 કરોડની પરિયોજનાનું કરશે લોકાર્પણ રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટરમાં સંબોધન કરશે વર્લ્ડ TB સમિટને સંબોધિત કરશે વિવિધ પ્રોજેક્ટ્સનું સમર્પણ અને શિલાન્યાસ કરશે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિ.ના મેદાનમાં 12 વાગ્યે કાર્યક્રમ
વિધાનસભાની કાર્યવાહી/ગાંધીનગર વિધાનસભાની બેઠક શરૂ પ્રશ્નોતરી કાળથી બેઠકની શરૂઆત સામાન્ય વહીવટ, ગૃહ, મહેસુલના મુદ્દા પર ચર્ચા માર્ગ-મકાન, રમત ગમત યુવા-સાંસ્કૃતિ મુદ્દે ચર્ચા સામાજિક ન્યાય અને અધિકારીતાની માંગણી પર ચર્ચા મહિલા અને બાળ વિકાસ વિભાગની માંગણી પર ચર્ચા
આત્મહત્યા/વડોદરાના મંજલપુરમાં પરીણિતાનો આપઘાત મીતા પટેલ નામની પરિણીતાએ કર્યો આપઘાત અગ્રણી બિલ્ડર રોહિત પટેલના પત્ની છે મીતા પટેલ છેલ્લા 2 વર્ષથી માનસિક બીમારીનું ચાલતું નિદાન મિત બંગલોમાં પંખે લટકી ફાંસો ખાધો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયો અગ્રણી બિલ્ડરના પત્નીએ આપઘાત કરતા તર્ક વિતર્કો મીતા પટેલની આત્મહત્યા કે હત્યા ? પોલીસ કરશે તપાસ
કોરોના/અમદાવાદ કોર્પો.માં કોરોનાથી 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 142 કેસ નોંધાયા મોરબીમાં કોરોનાના 18 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 17 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 15 કેસ નોંધાયા વડોદરા ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 9 કેસ નોંધાયા અમરેલી, રાજકોટ ગ્રામ્યમાં 7-7 કેસ મહેસાણામાં કોરોનાના 5 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 4 કેસ આણંદ, ભરૂચમાં કોરોનાના 3-3 કેસ ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં 3-3 કેસ બનાસકાંઠા, કચ્છ, નવસારીમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લીમાં 1-1 કેસ ભાવનગર ગ્રામ્ય, જામનગર કોર્પો.માં 1-1 કેસ જુનાગઢ કોર્પો., ખેડા, પાટણમાં 1-1 કેસ પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ
કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્રા, રાજ્યમાં કોરોનાના કેસ 262 નોંધાયા, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, 24 કલાકમાં 146 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1179, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું નીપજ્યું મોત
વિરાંજલિ કાર્યક્રમ રદ/રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ રદ વિરાંજલી કાર્યક્રમ વરસાદના કારણે રદ 24 માર્ચે ફરીવાર કાર્યક્રમનું ગોઠવાયું હતું આયોજન અનિવાર્ય સંજોગોને કારણે આજનો કાર્યક્રમ પણ રદ્દ વિરાંજલી કાર્યક્રમ આગામી 20 એપ્રિલે યોજાશે BJP નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન 20 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે જ યોજાશે કાર્યક્રમ