છેતરપિંડી/અમદાવાદ:ટ્રાન્સપોર્ટર સાથે છેતરપિંડી છેતરપિંડી કરનાર ઠગને પોલીસે ઝડપી પાડ્યો ટ્રાન્સપોર્ટર પાસે સામાન બુક કરીને છેતરપિંડી કરતો અસલાલી પોલીસે સંદીપ સોરેનની કરી ધરપકડ અનેક ટ્રાન્સપોર્ટેશન કંપનીને ચૂનો લગાવ્યાની ફરિયાદ
શ્રમિકોનું મોત/રાજકોટ:ગટરમાં સફાઇ દરમ્યાન મોત મામલો રાષ્ટ્રીય સફાઇ આયોગના ઉપાધ્યાક્ષ રાજકોટમાં ઉપાધ્યાક્ષ અંજના પવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રહ્યા હાજર કર્મચારી આયોગે તંત્ર સામે ઉભા કર્યા સવાલો શ્રમિકોને ગટરના અંદર કેમ ઉતરવા દીધા ? કોન્ટ્રાક્ટર આપનાર કોણ છે ? અધિકારીઓએ કેમ ચકાસણી ન કરી ?
પીએમ મોદી ગુજરાતના મહેમાન/પીએમ મોદી બની શકે છે ગુજરાતના મહેમાન 17 એપ્રિલે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે 17 એપ્રિલે પીએમ મોદીનો યોજાઇ શકે રોડ શો સોમનાથ મંદિરમાં પીએમ મોદી કરશે દર્શન
રાહુલ ગાંધી/સુરત:રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનલીધું ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો સાસુમાં હોટલમાં ગુજરાતી ભોજન લીધું હોટલમાં રાહુલ ગાંધીએ ભાખરીનો સ્વાદ માણ્યો કોંગ્રેસના નેતાઓ સાથે તેમને ભોજન લીધું ભોજન બાદ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ફોટો પડાવ્યા
એનઆઇએની કાર્યવાહી/વલસાડના વાપીમાં પણ NIA નું સર્ચ ગઝવા એ હિન્દ પર આતંકી ગતિવિધિઓને લઇ સર્ચ 2022માં દિલ્હીમાં કેસ નોંધાયો હતો વાપીમાં ફરાઝ ખાનને ત્યાં પણ સર્ચ થયાની ચર્ચા
રાહુલ ગાંધી/કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના માનહાની કેસમાં સુરત કોર્ટમાં આપી હતી હાજરી સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરાઈ સજા બાદ રાહુલ ગાંધીને મળ્યા જામીન નૈષધ દેસાઈ- હસમુખ દેસાઈ બન્યા જામીનદાર કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન બાદ રાહુલ ગાંધી રવાના