કમોસમી વરસાદ/અમરેલીઃ ધારી ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો અસહ્ય ઉકળાટ બાદ કમોસમી વરસાદ ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં વરસાદ પાકને નુકશાનથી ખેડૂતો ચિંતિત
હવામાન વિભાગની આગાહી/અમદાવાદ: હવામાન વિભાગની આગાહી આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે આવતીકાલ માટે વરસાદની શક્યતા નહિવત આજે સૌરાષ્ટ્ર રીજીયનમાં વરસાદ રહી શકે છે કરા પડવાની શક્યતા નહિવત બે દિવસ બાદ તાપમાનમાં થશે વધારો
એનઆઇએની કાર્યવાહી/NIAનું ગુજરાતમાં સર્ચ ઓપરેશન બોટાદના રાણપુરમાં સર્ચ ઓપરેશન સવારથી NIAની ટીમે ઓપરેશન હાથધર્યું દેશ વિરોધી ગતિવિધિને લઇને સર્ચ અશરફ વડિયા નામના યુવાનના ઘરે સર્ચ રાણપુર પોલીસ મથકે બધ બારણે યુવાનની તપાસ
હવામાનમાં પલટો/જામનગરના વાતાવરણમાં એકાએક પલટો શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં ખેડૂતોને પાકમાં નુકશાની જવાની ભીતિ
રખડતા કૂતરાનો આતંક/રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક યથાવત મહિલાએ રખડતા શ્વાને કારણે જીવ ગુમાવ્યો પતિ સાથે બાઈકમાં જઈ રહી હતી મહિલા શ્વાન પાછળ પડતા મહિલા બાઈક પરથી પટકાઈ ગંભીર ઇજાને પગલે મોત નિપજતા પરિવારમાં શોક
મારામારી/વડોદરા: M.S યુનિ.માં મારામારી ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં મારામારી વિદ્યાર્થીઓએ કરી મારામારી વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે મારામારી માત્ર એક શિક્ષક સાથે અભ્યાસ ચાલે છે. વિદ્યાર્થીઓએ તાળાબંધી કરી હતી ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રેન્ચમાં તાળાબંધી કરી હતી વિજિલન્સના કર્મીઓ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
NIA raid/રાજયમાં NIA દ્વારા સર્ચ ઓપરેશન ગઝવા હિંદ કેસને લઈને સર્ચ ઓપરેશન દેશમાં કુલ 07 સ્થળો પર સર્ચ ઓપરેશન રાજયના ૦૩ સ્થળો પર NIA દ્વારા સર્ચ બોટાદના રાણપુરમાં ચાલી રહ્યું છે સર્ચ
SMC Raid/અમદાવાદ: રખિયાલમાં SMCના દરોડા સ્ટેટમોનિટરિંગ સેલે દારૂનો ઝાથ્થો ઝડપી પાડ્યો 27 લાખના મુદ્દામાલ સાથે 4ની કરી ધરપકડ ભોંયરૂ બનાવી છુપાવ્યો હતો દારૂનો જથ્થો
Kiran Patel/અમદાવાદ: મહાઠગની મુશ્કેલીમાં વધારો કિરણ પટેલને લઈને સૌથી મોટા સમાચાર કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો ગુનો છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો જામીન મળતાંની સાથે ક્રાઇમ બ્રાન્ચ મેળવશે કબ્જો
NIA raid/ટાદ: NIAની ટીમ દ્રારા સર્ચ ઓપરેશન રાણપુરમાં NIA ટીમ દ્વારા સર્ચ ઓપરેશન વહેલી સવારે NIA ની ટીમ રાણપુર પહોંચી દેશ વિરોધી ગતિવિધિને લઈ તપાસ શરૂ