એનઆઇએની કાર્યવાહી/
વલસાડના વાપીમાં પણ NIA નું સર્ચ ગઝવા એ હિન્દ પર આતંકી ગતિવિધિઓને લઇ સર્ચ 2022માં દિલ્હીમાં કેસ નોંધાયો હતો વાપીમાં ફરાઝ ખાનને ત્યાં પણ સર્ચ થયાની ચર્ચા
