હોબાળો/આણંદ: પેટલાદ સિવિલ હોસ્પિટલમાં હોબાળો તબીબોની અછતને લઈ દર્દીઓનો હોબાળો દર્દીના સગાઓ મારા મારી પર ઉતરી આવ્યા અવારનવાર દર્દીઓને પડી રહી છે મુશ્કેલીઓ
પાક નુકસાન અંગે રજૂઆત/સુરેન્દ્રનગર: પાક નુકસાન અંગે કરી ઉગ્ર રજૂઆત પાકોને પ્રતીકરૂપે ખાપણ ઓઢાળી વિરોધ કરાયો ખેડુતોએ પાક નુકસાનને લઇ કર્યો અનોખો વિરોધ ખેતી વાડી અધિકારીને કરી લેખીત રજૂઆત પાક સર્વે કરી પાક વીમો તાત્કાલિક આપવા માંગ
સ્ટ્રીટલાઇટ વીજ જોડાણ કપાયું/ખંભાતમાં પુનઃ સ્ટ્રીટ લાઈટ વીજ જોડાણ કપાયું 26 લાખ નહિ ભરતા વીજ કંપનીએ લીધો નિર્ણય અગાઉ પણ વીજ કંપનીએ વીજ જોડાણ કાપ્યું હતું વીજ જોડાણ કપાતા શહેરમાં અંધારપટ છવાયો
રખડતા ઢોરનો આતંક/બનાસકાંઠા: રખડતા ઢોરનો આતંક યથાવત પાલનપુરમાં જામ્યું આખલા યુદ્ધ શાક માર્કેટ પાસે આખલા યુદ્ધ આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભયનો માહોલ
નકલી નોટો/અમદાવાદ:નકલી નોટો છાપતા શખ્સો પકડાયા હોટલમાં રૂમ રાખી બનાવતા હતા નકલી નોટો 500 અને 100ના દરની બનાવતા હતા નકલી નોટો 3 શખ્સો સામે સરદારનગરમાં નોંધાયો ગુનો
આંતરરાષ્ટ્રીય વનદિવસની ઉજવણી/આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોઘન મહાત્મા મંદિર ખાતે ઉજવણી ફોરેસ્ટ ફોર હેલ્થ થીમ પર ઉજવણી
પાવર હાઉસ બ્લાસ્ટ કરી તોડાશે/સુરત:પાવરહાઉસ તોડી પડાયું પ્લાન્ટને બ્લાસ્ટ કરી તોડી પડાયું પ્લાન્ટમાં કરવામાં આવ્યો બ્લાસ્ટ 72 પિલરમાં એકસાથે કરાયો બ્લાસ્ટ
પાક નુકસાની સરવે/અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાનીનો સર્વે પાક નુકશાન સર્વે માટે જુદી જુદી 44 ટીમો બનાવાઈ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં કરાશે સર્વે રવિ સીઝનમાં 1.45 લાખ હેકટરમાં થયું હતું વાવેતર વરસાદથી ઘઉં ચણા દીવેલા જેવા પાકોને નુકશાન
Punjab Internet Start/પંજાબમાં કેટલાય વિસ્તારોમાં શરૂ થશે ઇન્ટરનેટ, જો કે કેટલાક શહેરોમાં 23 માર્ચ સુધી બંધ