Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Delhi Budget

બજેટ અટકાવાયું/કેન્દ્ર અને દિલ્હી સરકાર ફરીથી આમને-સામને

Banking Crisis

બેન્કિંગ કટોકટી/11 દિવસમાં ચાર બેન્ક ધ્વસ્ત, સંઘર્ષ કરતી પાંચમી બેન્ક

પુતિન-જિનપિંગ/જિનપિંગ સાથેની મુલાકાત પછી પુતિને કહ્યું રશિયા વાતચીત માટે તૈયાર

ટેન્કરની પલ્ટી/વડોદરાથી ભરુચ હાઇવ પર ટેન્કરે પલ્ટી મારી નેશનલ હાઈવે પર ટેન્કર પલ્ટી જતાં એક સાઈડ રોડ બંધ ટેન્કર પોર બ્રીજ પર પલ્ટી ખાતા વાહનોની લાઈન લાગી 2 કલાકથી પણ વધું સમયથી ટ્રાફિક જામ

હત્યા/વલસાડ: ધરમપુર તાલુકામાં ખેલાયો ખૂની ખેલ ભવાડા ગામે પથ્થર મારીને હત્યાનો બનાવ બન્યો રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે ચાલતી હતો ઝગડો બે પરિવારોના ઝગડામાં એક વ્યક્તિની હત્યા કરાઇ પથ્થર મારી સતિષ ગાયકવાડની કરી હત્યા FSLની ટીમ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે હત્યારા આરોપી ને ઝડપવા તપાસ તેજ

અકસ્માત/ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર અકસ્માતમાં બેના મોત 12થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત ઘાયલોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મોતનો આંક વધવાની શક્યતાઓ

Japan-Ukraine

Japan-Ukraine/જાપાનીઝ PM દિલ્હીમાં PM મોદીને મળ્યા બાદ અચાનક ભારતથી યુક્રેન જવા રવાના થયા

કોરોનાથી મોત/વડોદરા: SSG હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત પાણીગેટ વિસ્તારમાં રહેતા હતા 68 વર્ષીય વૃદ્ધ કોરોના વોર્ડમાં ચાલતી હતી સારવાર અસ્થમા અને હાઇપર ટેન્શનની હતી બીમારી

આલ્કોહોલયુક્ત સિરપ/રાજકોટ:આલ્કોહોલયુક્ત સિરપનો જથ્થો ઝડપાયો 11% આલ્કોહોલ યુક્ત સિરપનો જથ્થો કબ્જે કરાયો નાગેશ્વર વિસ્તારની દુકાનમાંથી સિરપનો જથ્થો કબ્જે 3.44 લાખની 2313 નશાકારક સિરપની બોટલ કબ્જે દિવ્યેશ અનડકટ નામના વેપારી વેચતો હતો સીરપ રૂપિયા 80 થી 150માં વેચતો આલ્કોહોલયુક્ત સિરપ

રાજકોટના વકીલોનો વિરોધ/રાજકોટના વકીલો આજે રહેશે કામથી અળગા બાર એસોસિએશન દ્વારા એલાન કરવામાં આવ્યું અલગ અલગ કોર્ટના વકીલો કામથી અડગા રહેશે 10 વાગ્યે કોર્ટમાં વકીલો ભેગા થઈને દેખાવો કરશે 2000 કરતા વધુ વકીલો આજે કામથી અડગા રહેશે જજ દ્વારા વકીલો સાથેના વર્તનને લઈને વકીલો વિરોધ વકીલોના અલગ અલગ પ્રશ્નોને લઈને પણ ભારે વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy