અકસ્માત/
ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર અકસ્માતમાં બેના મોત 12થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત ઘાયલોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મોતનો આંક વધવાની શક્યતાઓ
