Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હોબાળો/રાજકોટ:મોડી રાત્રે લોકો પહોંચ્યા કમિશનર ઓફિસ 100થી વધુ લોકો મોડી રાત્રે પહોંચ્યા કમિશનર કચેરી આવકાર સોસાયટીના લોકો પહોંચ્યા કચેરીએ સોસાયટીમાં નવી બનેલ કમિટીનો હતો વિવાદ જીતેન્દ્ર નામના વ્યકિતએ હેરાન કર્યા હોવાનો આક્ષેપ ખોટા કેસ કરી ફસાવવાની આપતો હતો ધમકી

પાવર હાઉસ બ્લાસ્ટ કરી તોડાશે/સુરત: આજે પાવરહાઉસ કરાશે ધ્વસ્ત પ્લાન્ટમાં બ્લાસ્ટ કરીને તોડી પડાશે પ્લાન્ટમાં કરવામાં આવશે બ્લાસ્ટ સવારે 11.00 થી 11.30 વાગ્યે બ્લાસ્ટ કરાશે 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો છે ટાવર પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડાશે 250 કિલો ડાયનામાઈટનો વપરાશ કરાશે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ થશે કામગીરી

ગુજરાત વિધાનસભા સત્ર/આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે સત્રમાં કૃષિ પશુપાલન વિભાગની પ્રશ્નોત્તરી બજેટ ઉપરની ચર્ચા કરવામા આવશે

ગુજરાતના સાંસદોની દિલ્હીમાં બેઠક/આજે ગુજરાતના તમામ સાંસદોની દિલ્લીમાં બેઠક લોકસભાની ચૂંટણીને લઈ BJP એક્શન મોડમાં બેઠકમાં સાંસદોને હાજર રહેવા કડક સૂચના સાંજે 4:30 વાગ્યે ગુજરાત ભવનમાં બેઠક BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં બેઠક બેઠકમાં જે.પી.નડ્ડા, અમિત શાહ હાજર રહેશે PM મોદી પણ બેઠકમાં હાજર રહે તેવી શક્યતાઓ

રખડતા ઢોરનો આતંક/વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ રીંગરોડ સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો અડ્ડો રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધને અડફેટે લીધા જીતેન્દ્ર ગૌલી નામના વૃદ્ધને રખડતા ઢોરે લીધા અડફેટે ઢોરની અડફેટે જીતેન્દ્ર ગૌલી થયાં લોહી લુહાણ સ્થાનિકોએ 108 બોલાવી વૃદ્ધને સારવાર અપાવી પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી પર ઉઠ્યા સવાલો

Big B Pain

Big B Pain/અમિતાબ બચ્ચનને અડધી રાત્રે દુઃખાવો ઉપડ્યોઃ ડોક્ટરને બોલાવવા પડ્યા

Stock Market

Stock Market/બજારમાં અવિરત ઘટાડો જારી, સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 17,000ની નીચે

India-Khalistani

India-Khalistani/ભારતે બ્રિટનમાં વિશાળ ત્રિરંગો ફરકાવી ખાલિસ્તાનીઓને વળતો જવાબ આપ્યો

ટોલ નાકાનો વિવાદ/વાપી નજીક બગવાડા ટોલ નાકા પર બબાલ સ્થાનિક ટેમ્પો ચાલકો પાસેથી વધુ ટોલ ટેક્સ વસૂલાયો ટોલ કર્મીઓએટેમ્પો ચાલકને માર મારતાં મામલો બિચક્યો ટોલ નાકાના કર્મચારીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે બબાલ ઝપાઝપી અને છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સર્જાયા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાના પ્રયાસ

અમદાવાદમાં હજી ચાર દિવસ વરસાદ/અમદાવાદ: આગામી ચાર દિવસ રહેશે વરસાદ ઠંડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી અમદાવાદમાં પણ સાંજના સંયમે વરસાદ રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy