સ્કૂલની મનમાની/વડોદરા: ધો.10ની પરીક્ષામાં સ્કૂલની મનમાની પરીક્ષામાં વિદ્યાર્થીનીને ન બેસવા દેવાઇ 35 મીનિટ મોડી આવતા ન બેસવા દેવાઈ ધોરણ 10 સાયન્સની હતી પરીક્ષા 10 વાગ્યાના પેપરમાં 10:35એ સ્કૂલે પહોંચી હતી પ્રિયાંશી સોની ગોરવામાંથી પરિક્ષા આપવા ગઇ હતી હરણી વિસ્તારની બ્રાઈટ સ્કૂલમાં હતું કેન્દ્ર હવે જુલાઇમાં ફરીથી પરીક્ષા આપવી પડશે હરણી પોલીસ-મહિલા પોલીસ પણ શાળાએ પહોંચી
શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવ્યું/વલસાડ: શાકભાજીના પાક પર ખેડૂતે ફેરવ્યું ટ્રેકટર શાકભાજીના ભાવ ના મલતા પાક પર ફેરવ્યું ટ્રેકટર શાકભાજીના ઉભા પાક ઉપર ખેડૂતોએ ફેરવ્યું ટેકટર બજારમાં માત્ર 100 થી 150 રૂપિયા મળતા નુકશાન દવા અને મહેનત સહિતનો ખર્ચ પણ પડે છે માથે ભાવ કરતાં બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ વધુ ડુંગરી ગામના ખેડૂતે શાકભાજી પર ફેરવ્યું ટ્રેકટર
આત્મહત્યા/બનાસકાંઠા:કેનાલમાં માતા પુત્રનો આપઘાત 4 વર્ષના દીકરા સાથે કેનાલમાં મોતની છલાંગ કેનાલ પાસે ચંપલ મળી આવતા શોધખોળ કરાઇ વહેલી સવારે શોધખોળ શરૂ કરતાં મળી બન્ને લાશ માતા પુત્રની લાશને બહાર નીકાળીને પરિવારને સોપાઈ
જુગારધામ/સુરત:ઉધનામાં ચાલતા જુગારધામમાં દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલના મોટાપાયે દરોડા સહયોગ નગર બેમાં ચાલતું હતું જુગારધામ જુગાર રમતા 24 લોકોને પોલીસના હવાલે કર્યા 23 મોબાઈલ-13 બાઇક મુદ્દામાલ જપ્ત કરાયો
સરકારી પોલીટેકનિકલ કોલેજ ખાલી જગ્યા/ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રશ્નોતરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી પોલિટેકનીક કોલેજોમાં અધ્ધધ જગ્યાઓ ખાલી વર્ગ 1 ના મજૂર મહેકમ 171 સામે 84 જગ્યા ખાલી વર્ગ 2 ના મંજુર મહેકમ 2232 સામે 182 જગ્યા ખાલી વર્ગ 3 ના મંજુર મહેકમ 1060 સામે 720 જગ્યા ખાલી વર્ગ 4 ના મંજૂર મહેકમ 527 સામે 403 જગ્યા ખાલી ધારાસભ્ય સી જે ચાવડાના સવાલ પર સરકારનો જવાબ
આત્મહત્યા/વલસાડ: યુવતીએ કર્યો આપઘાત ધરમપુરના ધામણી ગામે યુવતીનો આપઘાત 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત 9 મહિનાથી પ્રેમીના ઘરે રહેતી હતી યુવતી અગમ્ય કારણોસર યુવતીએ કર્યો આપઘાત
GMERS Medical College/મેડિકલ સુવિધા વધારવા સરકાર મક્કમ GMERS કોલેજોમાં નવી સીટો સરકાર વધારશે 450 નવી સીટો સરકાર વધારશે આવતા વર્ષે સરકાર બેઠકો વધારવા કટિબદ્ધ પીજી ડોકટરોની કેટલી બેઠકો માંગી છે 15 એપ્રિલ પછી નવી દરખાસ્ત કરવામાં આવશે
આગ/જૂનાગઢના કેશોદમાં આગનો બનાવ પ્લાસ્ટિક અને પૂઠાના ભંગારમાં લાગી આગ લાખો રૂપિયાના નુકશાનની આશંકા આગ લાગવાનું કારણ અકબંધ આગ બુઝાવવાની કામગીરી યથાવત
હાટકેશ્વર બ્રિજ-કોંગ્રેસ/અમદાવાદ: હાટકેશ્વર બ્રિજનો મામલો કોંગ્રેસ કાઉન્સિલરોનું વિરોધ પ્રદર્શન પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી અમદાવાદ: હાટકેશ્વર બ્રિજનો મામલો કોંગ્રેસ કાઉન્સીલરોનું વિરોધ પ્રદર્શન પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી
આત્મહત્યા/દાહોદ: માતાનો 2 પુત્રી સાથે આપઘાત સાસરીયાઓના ત્રાસથી કંટાળી ટૂંકાવ્યુ જીવન લીમખેડાના ઉમરિયા ડેમમાં કૂદી કર્યો આપઘાત 2 પુત્રીના મૃતદેહ મળ્યા, માતાની શોધખોળ ચાલુ દાહોદ: માતાનો 2 પુત્રી સાથે આપઘાત