ગુજરાતના સાંસદોની દિલ્હીમાં બેઠક/દિલ્હીમાં ગુજરાતના સાંસદોની મળશે બેઠક સાંસદોની આવતીકાલે દિલ્હીમાં મળશે બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરાશે દિલ્હીમાં ગુજરાતના સાંસદોની મળશે બેઠક
રાજકોટને મળ્યા નવા ડેપ્યુટી મેયર/રાજકોટને મળ્યા નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા બન્યા નવા ડેપ્યુટી મેયર વોર્ડ નં. 16ના કોર્પોરેટર છે કંચનબેન સિદ્ધપુરા લુહાર જ્ઞાતિમાંથી આવે છે કંચનબેન સિદ્ધપુરા ડૉ. દર્શિતા શાહ ધારાસભ્ય બનતા મળ્યા નવા ડે. મેયર મેયર પ્રદિપ ડવે નવા ડે.મેયરને આવકાર્યા
નવા ડેપ્યુટી મેયર/રાજકોટને મળશે નવા ડેપ્યુટી મેયર ડો દર્શના પંડ્યા, વર્ષા રાણપરાનાં નામો ચર્ચામાં જનરલ બોર્ડ પહેલા સંકલનમાં નામ જાહેર થઈ શકે નવા ડેપ્યુટી મેયરની અવધિ 6 મહિનાની રહેશે ડેપ્યુટી મેયરને આવકારવા માટે ચેમ્બર શણગારાઇ