ભૂકંપનો આંચકો/કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ સવારે 7.35 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો ભચાઉથી 10 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો
કેસર કેરી/જૂનાગઢ: કેસર કેરીની હરાજીના થયા શ્રીગણેશ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક કેસર કેરીના 400 બોક્સની આવક એક મહિના પહેલા શરૂ થઈ હરાજી 10 કિલો બોક્સના ભાવ 1000 થી 2000 બોલાયા છૂટક એક કિલ્લો કેરીના ભાવ 200 થી 250 માવઠાથી 20 ટકા કેરીના પાકને નુકસાની
ખેડૂતોનો વિરોધ/દિલ્હીમાં આજે ફરી મહાપંચાયત સંયુક્ત કિસાન મોરચાની મહા પંચાયત રામલીલા મેદાનમાં ઉમટશે ખેડૂતો 2 હજાર પોલીસકર્મી કરાયા તૈનાત લાખો ખેડૂતો ઉમટવાની શક્યતા ખેડૂતો પોતાના અધિકારને લઇ ફરી મેદાને
જુનિયર ક્લાર્ક પરીક્ષા/જુનિયર ક્લાર્કની પરીક્ષાના મામલો કોલલેટરને લઈ બોર્ડની સ્પષ્ટતા હસમુખ પટેલે કોલલેટરને લઇ કરી સ્પષ્ટતા ટેકનીકલ ખામીના કારણે દેખાતા હતા કોલ લેટર કોલ લેટરની સમસ્યાને તાબડતોડ કરાઈ દૂર
પાવાગઢ મંદિર/આજથી છોલેલું નાળિયેર પર પ્રતિબંધ પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર પર પ્રતિબંધ મંદિરમાં છોલેલું નાળિયેર નહીં લઈ જઈ શકાય શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું રહેશે સ્વચ્છતાને લઇને મંદિર ટ્ર્સ્ટે લીધો છે નિર્ણય
કમોસમી વરસાદ/હવામાન વિભાગની માવઠાની આગાહી રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદનું સંકટ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં આગાહી વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ઉનામાં વરસાદની આગાહી બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ
બજેટ સત્ર/આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આરોગ્ય વિભાગ, પ્રવાસન વિભાગની પ્રશ્નોત્તરી શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહનું ગૃહમાં નિવેદન નિવેદન અને માગણીઓ ઉપર ચર્ચા કરશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર