Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

SUV Killed Woman/મુંબઈમાં જોગિંગ કરતી મહિલા સીઇઓને એસયુવીએ કચડી

અકસ્માત/જેતપુર: સરધારપુર રોડ પર અકસ્માત જામકંડોરણાથી જેતપુર આવતા અકસ્માત સર્જાયો ટ્રકની અડફેટે બંને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ બંને ઇજાગ્રસ્તને જૂનાગઢ ખાતે સારવાર અર્થ ખસેડાયા ઈજાગ્રસ્ત એક વૃદ્ધનું સારવાર દરમિયાન નીપજ્યું મોત અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી

કમોસમી વરસાદ/જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તોફાની પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ આટકોટ, જંગવડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખેતરોમાં ઉભા પાકને ધોધમાર વરસાદથી ભારે નુકસાન કપાસ, જીરૂ, ઇસબગુલના ઉભા પાકનો વાળ્યો સોથ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી

આગ/ઉપલેટા: પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ કારખાનામાં આગ ચંદન લાઈમ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી અચાનક આગ લાગતા પ્લાસ્ટિકનો જથ્થો ભડકે બળ્યો ઉપલેટાના 2, ધોરાજીનું 1 ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ લગતા કારખાનેદારને અંદાજે 12થી 15 લાખનું નુકસાન ફાયર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કારખાનામાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ

જિલ્લા કલેક્ટરો સાથે બેઠક/ગાંધીનગર: CMની જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કમોસમી વરસાદની સ્થિતિની કરી સમીક્ષા વીડિયો કોન્ફરન્સથી જિલ્લા કલેક્ટરો સાથે બેઠક

માજી મેયરનું નિધન/જુનાગઢના માજી મેયરનું નિધન માજી મેયર સતિષચંદ્ર વીરડા (કેપ્ટન)નું નિધન લાંબા સમયથી વીરડાની હતી નાદુરસ્ત તબિયત મુંબઈની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ માજી મેયરના નિધનથી સમર્થકોમાં શોકનું મોજું આવતીકાલે યોજાશે વીરડાની સ્મશાન યાત્રા

કમોસમી વરસાદ/જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ માર્કેટીંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી ઘઉં, ધાણા, મરચાં જેવા તૈયાર પાકો પલળ્યા યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ મરચાંની ભારીઓ પલળી મરચાનો પાક પલળતા ખેડૂતોને પારાવાર નુકશાન

ખંડણીની ધમકી/સુરત: વરાછાના વેપારીને મળી મારી નાખવાની ઘમકી આરોપીએ વોટ્સઅપ કોલ કરી માંગી ખંડણી બિસ્નોઇ ગ્રુપના સુખા સોપુ હોવાની આપી ઓળખ ગભરાયેલા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ મોબાઈલ નંબરના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી આરોપીએ ફોન કરી વેપારી પાસે માંગી 5 લાખની ખંડણી રકમ નહિ મળે તો જાનથી મારી નાખવાની ઘમકી આપી

દારુ પકડાયો/ખેડા: SMCએ મઘરોલી ગામ પાસેથી ઝડપયો દારૂનો ઝથ્થો 20 લાખ રૂપિયાના દારૂની 14 હજાર બોટલ ઝડપી પાડી અમુલ્ મિલ્ક મશીનની અંદર કરતા હતા દારૂની હેરા ફેરી સ્ટેટમોનિટરિંગ સેલે 33 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

કમોસમી વરસાદ/સાવરકુંડલા પંથકમાં ભર ઉનાળે વરસાદ બપોર બાદ સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો ગાજવીજ અને પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ વંડા, સેંજળ, ભોકરવા, ડેડકડી સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો ઉનાળુ પાકોને વ્યાપક નુકશાન જવાની ભીતિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy