Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંજો પકડાયો/અમદાવાદના CTM પાસેથી 12 કિલો ગાંજો ઝડપાયો 12 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીઓની કરી ધરપકડ મોહસીન પઠાણ અને અજરૂદિન અન્સારીની ધરપકડ SOG દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ

ભારત બીજી વન-ડેમાં હાર્યુ/શરમજનકઃ ભારતને બીજી વન-ડેમાં ફક્ત 66 બોલમાં હરાવી વિજય મેળવતું ઓસ્ટ્રેલિયા

Energy Use

Energy Use/ભારતનો વીજ વપરાશ 10% વધી ગયા વર્ષના વીજ વપરાશને વટાવી ગયો

Amritpalsingh-Ammunition/અમૃતપાલના સહયોગીઓ પાસેથી પંજાબ પોલીસને મોટાપાયા પર દારૂગોળો મળ્યો

કમોસમી વરસાદ/અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ ડુંગર, કુંભારીયા, માંડરડીમાં ધોધમાર વરસાદ ધારેશ્વર, જાપોદર, સહિતના ગામડાઓમાં વરસાદ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ લોર, ફાચરીયા, નાગેશ્રી, ટીંબી, હેમાળમાં વરસાદ ભારે પવન અને બરફના કરા સાથે વરસાદ ખાબક્યો ઘઉં, બાજરી, જુવાર, તલ, ચણા સહિતના પાકોને નુકસાન

કમોસમી વરસાદ/ઉનાના ઉમેજ, ગરાળ, સનખડામાં ધોધમાર વરસાદ કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકશાન સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

કમોસમી વરસાદ/ગીરગઢડાના અનેક વિસ્તારોમાં વરસાદ શાણાવાકીયા, બેડીયા, ગીર જંગલમાં વરસાદ ડુંગળી, તલ, ઘઉં જેવા પાકને નુક્સાન જગતના તાતને વ્યાપક નુકસાન થયું

કમોસમી વરસાદ/જૂનાગઢઃ માણાવદરમાં ધોધમાર વરસાદ રસ્તા ઉપર ફરી વળ્યાં પાણી ચણા જીરું ઘઉં સહિતના પાકોને નુકસાન ખેડૂતોમાં ચિંતાનું મોજું

અંબાજી મંદિર/શક્તિપીઠ અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર આરતી, દર્શનના સમયમાં ફેરફાર 22 માર્ચ થી 29 માર્ચ સુધી સમયમાં થયો ફેરફાર ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર મંદિરમાં સવારે 7.થી 7.30 એ આરતી થશે દર્શન માટે 8 થી 11.30 સુધી મંદિર રહેશે ખુલ્લું મંદિરમાં સાંજે 7 થી 7.30 એ આરતી થશે ત્યારબાદ 9 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન 12 વાગે વિધિ વિધાન સાથે ધરાવાશે રાજભોગ

Starc Superb Bowling

Starc Superb Bowling/ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં ભારત 117 રનમાં ઓલઆઉટ, સ્ટાર્કની પાંચ વિકેટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy