ઇમરાન ખાન/ઈમરાનખાન કોર્ટમાં પેશી માટે રવાના પાક.ના પૂર્વ PM ઈમરાનખાન ઇસ્લામાબાદ રવાના ઈમરાનના કાફલાના 3 વાહનો અથડાયા વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો ઈમરાન કોર્ટમાં હાજર થવા ઈસ્લામાબાદ જઈ રહ્યો હતો અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર મને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે : ઈમરાન ખાન પાક.ના પૂર્વ PM કહ્યું કે મને રોકવાના થઈ રહ્યા છે પ્રયાસ તેઓ મારી ધરપકડ કરવા માંગે છે
સીબીઆઇ દરોડા/મુન્દ્રા પોર્ટમાં આવેલા સ્પીડી CFSમાં દરોડા મુન્દ્રા પોર્ટમાં CFSમાં CBIના દરોડા CBIના 10 જેટલા અધિકારીઓ સ્પીડી CFSમાં સ્પીડી CFS દ્વારા ઘાલમેલ કર્યાનો છે આરોપ ઓછા કન્ટેનર બતાવવામાં આવ્યા હોવાનો આરોપ
ચરસ પકડાયું/અમદાવાદમાંથી ચરસ ઝડપાયું 922 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો ચાંદલોડિયા પાસેથી SOG એ જથ્થો પકડી પાડયો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ/સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની જાહેરાત. ક્રિકેટમાં પણ હાથ અજમાંવશે તમામ ધારાસભ્યો. 20,27 અને 28 માર્ચ દરમિયાન ક્રિકેટનું આયોજન કોબાના ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન બનાસ,તાપી, વિશ્વામિત્રી, ભાદરનામની ટીમો બનાવાઇ સરસ્વતી,શેત્રુંજી, સાબરમતી, નર્મદા નામની પણ ટીમો મહીસાગર અને મીડિયા ટીમ પણ બનાવવામાં આવી 28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે સાબરમતી ટિમમાં રમશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ટેટ પરીક્ષા/TET-1-TET-2ની પરીક્ષા તારીખો જાહેર TET-1 કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે TET-2 કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે અંદાજે 87 હજાર ઉમેદવાર આપશે TET-1 પરીક્ષા અંદાજે 2.72 હજાર ઉમેદવારો આપશે TET-2 પરીક્ષા