મૃતદેહ/સુરત: યુવાનનો મૃતદેહ મળ્યો જાહેર રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો લંબે હનુમાન મારુતિચોકની ઘટના યુવાનને રીક્ષામાંથી રસ્તા પર છોડી દેવાયો યુવાન રિક્ષામાં ઢળી પડ્યો હોવાનું નિવેદન રીક્ષા ચાલકનું નિવેદન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી
સાઇબર ક્રાઇમ/ગાંધીનગર:CIDની મોટી કાર્યવાહી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરાવી હતી વધુ નફો આપવાની લાલચ આપી હતી 1175થી લોકોને એપ્લિ. ડાઉનલોડ કરાવી 3.50 કરોડની કરી હતી છેંતરપિંડી ત્રણ કરોડ પચાસ લાખનું કર્યું ચીટીંગ ત્રણ આરોપીઓની કરી ધરપકડ સમગ્ર મામલે ઇડીને કરાશે જાણ 2300 કરોડથી બેનામી વ્યવહાર થયાની આશંકા 3 લોકો સામે લુકઆઉટ નોટિસ જારી
મોબાઇલ ચોર પકડાયા/અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા મુંબઈ ગેંગના છ લોકોની કરવામાં આવી ધરપકડ ચાલુ ટ્રેનમાં મોબાઇલની કરતા હતા ચોરી પેસેન્જર ના મોબાઈલ ચોરી કરી મુંબઇ વેંચતા
ડેરી કોન્ફરન્સ/ગાંધીનગર: 49th ડેરી ઇન્ડસ્ટ્રી કોંન્ફરન્સ 49th ડેરી ઇન્ડસ્ટ્રી કોંન્ફરન્સનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમારોહમાં હાજર મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર GCMMFના ચેરમેન શામળ પટેલ રહ્યા હાજર ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલ અનેક મહાનુભાવો હાજર
કમોસમી વરસાદ/અરવલ્લીમાં સામે આવ્યા તારાજીના દૃશ્યો મોડાસાના ઉમેદપૂરમાં મોટું નુકશાન બે કલાકમાં પાંચ ઇંચ વરસાદે સર્જી તારાજી 1800 વીઘા પાકનો સોથ વળી ગયો ઘઉં, મગ સહિતનો પાક હજુ પણ પાણીમાં ગઈકાલે ગામની નદીમાં હતું ઘોડાપૂર દેવાના ડુંગરમાં ડૂબ્યા ગામના ખેડૂતો બરફના કરા સાથે વરસાદ બાદ પાણીમાં છે પાક અધિકારીઓ હજુ પણ ઘોર નિંદ્રામાં
છેતરપિંડી/અમદાવાદ:વેપારી સાથે થઇ છેતરપિંડી કાપડના વેપારી અને દલાલોએ કરી છેતરપિંડી 3.67 કરોડના માલની ખરીદી કરી પેમેન્ટ ન કર્યું વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની આપી ધમકી ચાંદખેડામાં ચાર લોકો સામે નોંધાઇ ફરિયાદ
ગ્રામપંચાયતમાંથી દસ્તાવેજો ગુમ/ગ્રામ પંચાયતની ઓફિસમાંથી દસ્તાવેજો ગુમ વાવડી ગ્રામ પંચાયત કચેરીમાંથી દસ્તાવેજો ગુમ મહત્વના દસ્તાવેજો ગુમ થતા સૌથી મોટો સવાલ ભંગારના ડેલામાંથી-નાળામાંથી મળ્યા દસ્તાવેજો દસ્તાવેજો ગુમની તલાટી મંત્રીએ કરી હતી ફરિયાદ
દુષ્કર્મ/ધોરાજી: દુષ્કર્મીને આજીવન કેદની સજા આજીવન કેદ સાથે 25 હજારનો દંડ ફટકાર્યો સગીરાને રૂ.12 લાખનું વળતર ચૂકવવા આદેશ ઉપલેટાના શખ્સે આચર્યું હતું દુષ્કર્મ સગીરા પર વારંવાર આચર્યું હતું દુષ્કર્મ
દુષ્કર્મ/વલસાડમાં બની અત્યંત ધૃણાસ્પદ ઘટના પ્રજ્ઞાચક્ષુ યુવતી પર દુષ્કર્મ ગુજારાયુ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના સંચાલકે ગુજાર્યું દુષ્કર્મ સુપરવાઈઝરે પણ પ્રજ્ઞાચક્ષુ પર આચર્યું દુષ્કર્મ પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ
સીંગતેલ ભાવવધારો/રાજકોટ: સીંગતેલમાં ફરી ભાવ વધારો છેલ્લા 10 દિવસમાં ડબ્બે ₹ 60નો વધારો 2900 રૂપિયાના તેલના ડબ્બાના થયા ₹ 2970 ફરી સીંગતેલના ભાવમાં વધારો