કમોસમી વરસાદ/સુરત ગ્રામ્યમાં બરફના કરા પડયા રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો માંગરોળમાં અનેક ગામોમાં બરફનાં કરાં પડ્યા માંગરોળ,માંડવી,કિમ સહિતના વિસ્તારમાં માવઠું
નકલી નોટ કૌભાંડ/રાજકોટ:નકલી નોટ કૌભાડ મામલો વધુ એક આરોપીની અટકાયત મુખ્ય આરોપીની બહેનની પણ સંડોવણી ખુલી ટ્રાન્સફર વોરંટ દ્વારા કરવામાં આવી ધરપકડ અગાઉ સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
અમેરિકામાં ભારતીયોનો દબદબો/યુએસમાં ભારતીયોનો દબદબો રવિ ચૌધરીને વાયુસેનાના સહાયક સચિવ રવિ ચૌધરી ભારતીય મૂળના US વાયુસેનામાં સહાયક સચિવ તરીકે પસંદગી
હોંગકોંગ ફ્લુ/દેશમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2નું જોખમ વાયરસને કારણે અત્યાર સુધીમાં 9 મોત મહારાષ્ટ્રના સીએમ શિંદે આજે બેઠક કરશે વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં
તેલંગણા સીએમ પુત્રીને રાહત નહીં/તેલંગાણાના સીએમની પુત્રીને રાહત નહીં દારૂ નીતિ કેસમાં કવિતાની પર કાર્યવાહી કવિતા SC તરફથી રાહત મળી નથી ED બીજી વાર કરશે કવિતાની પૂછપરછ 11 માર્ચે 9 કલાક થઈ હતી પૂછપરછ
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ/ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુમાં ભૂકંપ 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ સુનામીની ચેતવણી જારી કરાઈ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર
એરપોર્ટ/અમેરિકાના શિકાગો એરપોર્ટ પર યાત્રિકો ફસાયા એરપોર્ટ પર એર ઈન્ડિયાના 300 મુસાફરો ફસાયા ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ કરાઈ બે દિવસમાં એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ પર અસર એર ઈન્ડિયા યાત્રિકોને કરશે તમામ મદદ
લશ્કરી અભ્યાસ/રશિયા, ચીન, ઈરાનનો સાથે સૈન્ય અભ્યાસ અરબી સમુદ્રમાં ત્રિપક્ષીય નૌકા કવાયત શરૂ કરી ત્રણેય દેશો વચ્ચે લશ્કરી ભાગીદારી વધી રૂસ દ્નારા સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ ચીન અને ઈરાન સાથે સંબંધ થશે મજબૂત ત્રણેય દેશો વચ્ચે વધશે સૈન્ય સંબંધો
આગ/બનાસકાંઠા: ખાનગી હોસ્પિટલમાં આગ મામલો આગની ઘટનામાં તંત્રએ ભીનું સંકેલ્યુ તપાસના નામ માત્ર નિવેદનો જ લેવાયા શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી હની હોસ્પિટલના ICUમાં લાગી આગ હતી ત્રણ બાળકો પૈકી એકનું બાળકનું મોત થયુ હતું
કોરોના/ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસો અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનના 336 એક્ટિવ કેસ મહેસાણામાં 10 કેસ નોંધાયા રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ સામે આવ્યા સુરત કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા સાબરકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 5-5 કેસ પોરબંદર અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા અમરેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 નોંધાયા