વિધાનસભાની કાર્યવાહી/ગુ.ના MSMEયુનિટોને મળતા લાભો માટે રાહ જોવે MSME માટે કાયમી કમિશ્નરની નિમણુંક કરે સરકાર આંકલાવમાં 20 વર્ષથી જીઆઇડીસી બની શકી નથી MSMEના નામે 6 હજાર કરોડનું કૌભાંડ કૌભાંડમાં સીબીઆઇએ શું કાર્યવાહી કરી મહેસૂલી બાબતો પર અમિત ચાવડાએ કર્યા આક્ષેપ
વિધાનસભાની કાર્યવાહી/અમદાવાદમાં સરકારી જમીન પર બિલ્ડિંગ બનાવ્યું 100 કરોડ થી વધુની રકમની આ પ્રોપર્ટી ગેરકાયદેસર બિલ્ડિંગ સામે કાર્યવાહી કેમ નથી કરતી સરકાર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કામ કેમ નથી કરતી
વિધાનસભાની કાર્યવાહી/હજીરા બ્લોકની જમીનનો ગેરકાયદે ઉપયોગ જમીનનો ગેરકાયદે ઉપયોગ કર્યાના આક્ષેપ એસ્સાર કંપનીએ ગેરકાયદે ઉપયોગ કર્યાના આક્ષેપ અમિત ચાવડાના મહેસુલ વિભાગ પર આક્ષેપ
વિધાનસભાની કાર્યવાહી/ગુ.વિધાનસભામાં માગણીઓ પરની ચર્ચા અમિત ચાવડાએ સરકાર પર કર્યા આક્ષેપ ચાવડાએ રી સર્વે મામલે સરકાર પર કર્યા આક્ષેપ નવેસરથી જમીન રી સર્વે કરાવે તેવી કરી માગ
હવામાનમાં પલ્ટો/રાજુલાના વાતાવરણમાં એકાએક પલટો હવામાન ખાતાની આગાહીના પગલે પલટો રાજુલામાં સવાર થી જ વાતાવરણમાં પલટો ધીમી ગતિએ પવન તેમજ છાંટા વરસાદ