Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આત્મહત્યા/પાટણઃ હારીજમાં યુવકે કર્યો આપઘાત 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત સોમનાથ નગરમાં બની આત્મહત્યાની ઘટના અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

દાદાનું બુલડોઝર/દેવભૂમિ દ્વારકામાં પાંચમા દિવસે ડિમોલિશન યથાવત્ યાત્રાધામ હર્ષદ બાદ નાવદ્રા બંદરે ડિમોલિશન ગેર કાયદેસર દબાણ પર તંત્રનું ડિમોલિશનની યથાવત્ 125 જેટલા બાંધકામો મશીનરી દ્વારા તોડી પડાયા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી

શિક્ષકોની ઘટ/અમદાવાદ અને ગાંધીનગર શિક્ષકોની ઘટ ગાંધીનગર શહેર-જિલ્લામાં શિક્ષકોની ઘટ ધો.1 થી 5 ના 1520 શિક્ષકોની ઘટ સામે આવી ધો.6 થી 8 ના ભાષા શિક્ષકોની પણ છે ઘટ ભાષાના 168 શિક્ષકોની ઘટ આવી સામે ગણિત અને વિજ્ઞાનમાં પણ 222 શિક્ષકોની ઘટ સામાન્ય વિજ્ઞાન વિષયમાં 172 શિક્ષકોની ઘટ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો હતો સવાલ શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ઘટ અંગે કર્યો ખુલાસો શિક્ષકોની ઘટ જેમ બને તેમ ઝડપથી ભરવામાં આવશે

સ્કૂલો બંધ/દેશમાં વકરવા લાગ્યો H3N2 વાયરસ પાંડેચેરી સરકારે અગમચેતી રાખી પાંડેચેરી સરકારે કેસ વધતાં સ્કૂલો બંધ કરી 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ કરી

ગ્રેડ પે/શિક્ષકોને ગ્રેડ પે અપાશે નહીં અનુદાનિત પ્રા. શાળાના શિક્ષકોને ગ્રેડ પે નહીં શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવશે નહીં શિક્ષકોને નિમણૂંક સમયે નિયત પગાર ધોરણો અપાય ગુજરાત સરકારનો ગૃહમાં સ્પષ્ટ સ્વીકાર પાટણ કોંગ્રેસના સભ્યના પ્રશ્નનો આપ્યો ઉત્તર

ઉમેશ પાલ કેસ-એસટીએફના અમદાવાદમાં ધામા/UPના ઉમેશ પાલ હત્યા કેસની અમદાવાદમાં તપાસ ઉત્તરપ્રદેશ STFની ટીમના અમદાવાદમાં ધામા STFએ અતિક અહેમદને લઈને પુરાવા એકત્ર કરાયા કેસના આરોપી અમદાવાદમાં રોકાયાની શંકા

મંદિર ડિમોલિશનનો વિરોધ/સુરતના પુણા ગામ વિસ્તારની ઘટના શ્રી નાથ સોસોયટી પાસે લોકોનો વિરોધ મંદિર ડીમોલેશન કરી નાખતા સ્થાનિકોનો વિરોધ મંદિર બનાવવાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ

દીપડીનો મૃતદેહ મળ્યો/જૂનાગઢ: માંગરોળમાં દીપડીનો મૃતદેહ મળ્યો વાડીમાંથી દીપડીનો મૃતદેહ મળી આવ્યો ધટનાની જાણ થતાં ફોરેસ્ટની ટીમ દોડી આવી તારમાં પગ ફસાઈ જતાં દીપડીના મોતનું તારણ

વિષમ હવામાન/હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ‘રાજ્યમાં 19મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે’ ‘એપ્રિલની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે’ રાજ્યમાં 8 મે પછી આંધી, વંટોળ રહેશે’ ‘8 મે બાદ રાજ્યમાં ફરી માવઠું થઈ શકે છે’ ખેડૂતો બાગાયતી પાકનું ધ્યાન રાખજો: અંબાલાલ આખુ વર્ષ વિષમ હવામાનવાળું રહેશે: અંબાલાલ

લાલુયાદવ કુટુંબને જામીન/‘નોકરી માટે જમીન કૌભાંડ’ કેસ લાલુ પરિવારને મોટી રાહત જમીન કૌભાંડ’ કેસમાં લાલુ યાદવને જામીન રાબડી દેવી સહિત તમામને જામીન CBIએ પણ ન કર્યો વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy