ઘારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ/ગુજરાતના ધારાસભ્યો રમશે ક્રિકેટ મેચ ઇતિહાસમાં પહેલી વખત MLA ક્રિકેટ ટુર્નામેન્ટ 20 તારીખે ધારાસભ્યોની યોજાશે ટુર્નામેન્ટ વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ પણ હશે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચ
ગ્રીષ્મા કાંડનું પુનરાવર્તન/જામનગર: ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના ટયુશન જતી યુવતી પર છરી વડે કરાયો હુમલો મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં કહી હુમલો અભ્યાસ કરતી યુવતી પર યુવકનો હુમલો માથા-કપાળના ભાગે છરી મારી દેતા યુવતીને ઇજા યુવતીને માથાના ભાગે પાંચ ટાકા આવ્યા
સ્વચ્છતા અભિયાન/સુરતને વધુ સ્વચ્છ બનાવવા મનપાની તૈયારી શહેરના બ્રિજ પર ગંદકી કરતા લોકોને દંડાશે વાહન ચલાવતા સમયે થુંકતા લોકો સામે કાર્યવાહી CCTVની મદદથી થુકતા લોકો સામે કાર્યવાહી RTO સાથે સંકલન કરી વાહનોના નંબર આધારે દંડ થુંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ કરાશે વસૂલ 1 એપ્રિલથી નિયમોનું કડકાઇથી પાલન કરાશે
પોલીસ મથકમાં મોત/રાજકોટ: જુગારના આરોપીનું મોત કુવાડવા પોલીસ મથકમાં જ થયું મોત ઇન્વેસ્ટિગેશન રૂમમાં જ બેભાન થવાથી મોત જેન્તી લાખા અગેચણિયા નામના વ્યક્તિનું મોત રાત્રે 2.30 કલાકે ઇન્વેસ્ટિગેસન રૂમમાં થયુ મોત બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોસ્પિટલ ફરજ પરના ડોક્ટરે મૃત જહેર કરેલ પ્રાથમિક તપાસ હાર્ટએટેક મોત થયાનું તારણ
આગ/બનાસકાંઠા: ખાનગી હોસ્પિટલમાં આગ શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ હની હોસ્પિટલના ICUમાં લાગી આગ બાળકોની હોસ્પિ.માં આગ લાગતા અફરાતફરી ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત અન્ય બાળકોને સરકારી હોસ્પિ. ખસેડાયા શોર્ટ સર્કિટથી ICUમાં આગ લાગી હોવાનું અનુમાન શિહોરી રેફરલ હોસ્પિટલ લોકોના ટોળેટોળા ઉમટયા