કફસીરપ સૌભાંડ/રાજકોટ: ગેરકાયદે કફ સીરપ વેચવાનું કૌંભાડ કફ સીરપનું વેચાણ કરતા યુવકને ઝડપી પાડયો રૈયારોડ અમૃત પાર્કમાં SOGની ટીમે પાડયો દરોડો ” 23 લાખ કફ સીરપનો જથ્થો ઝડપી પાડયો મિતેશપરી ગોસાઈ નામના યુવાનની ધરપકડ નશા માટે કફ સીરપનો મોટાપાયે ઉપયોગ થાય છે
વાઇરસથી મોત/ભાવનગર: H3N2વાઇરસથી મોતની શંકા H3N2વાઇરસથી બાળકના મોતની શંકા મહુવાની સરકારી હોસ્પિ.માં હજી 18 બાળકો દાખલ કેટલાક બાળકો ખાનગી હોસ્પિ.માં પણ દાખલ મૃતક બાળકને તાવ સહિતના લક્ષણો હતા દાખલ બાળકોને પણ વાયરલ ઇન્ફેક્શન
ફૂડ વિભાગની કાર્યવાહી/રાજકોટમાં ફૂડ વિભાગે કરી કાર્યવાહી પરિશ્રમ રેસ્ટોરાં, મેંગો ચીલીમાં ચેકીંગ કરાયું હિર પંજાબી સહિતના રેસ્ટોરન્ટમાં વાસી અને અખાદ્ય ખોરાક મળ્યો 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ શાકભાજીના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો 22 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ
હવામાનમાં પલ્ટો/રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો રાજકોટમા બેવડી ઋતુનો અનુભવ
હીરાસર એરપોર્ટ/રાજકોટ: હીરાસર એરપોર્ટને લઈ સમાચાર જુલાઈમાં લોકાર્પણને લઈ PMનો સમય મંગાયો ઓથોરિટીના અધિકારીઓ PMને મળશે DGCAની ટીમ ફરી એકવાર કરશે સમીક્ષા નવા એરપોર્ટની કરશે સમીક્ષા એરપોર્ટનું કામ ઝડપી પૂર્ણ કરવા તંત્રને આદેશ એપ્રિલમાં ફ્લાઇટ લેન્ડિંગ કેલિબ્રેશન કરાશે
કોરોના/ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો કોરોનાના આંકડાએ અડઘી સદી વટાવી કોરોનાના કુલ 58 નવા કેસ નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ 30 કેસ નોંધાયા રાજકોટમાં 4 અને ભાવનગરમાં 4 કેસ નોંધાયા
રેડ/DRIના મુન્દ્રા SEZમાં દરોડા સોપારીના 3 કન્ટેનર ઝડપાયાઃ સૂત્ર ખજૂરની આડમાં સોપારી લાવ્યાનું અનુમાન SEZ ના ફાસ્ટ ટ્રેક યુનિટ માં દરોડા
કેબિનેટ મીટિંગ/ગાંધીનગર: આજે મળશે કેબિનેટની બેઠક સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક ઉનાળામાં પાણીને લઇ થઇ શકે ચર્ચા
વર્તમાન હવામાન/અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે
કમોસમી વરસાદ-હિટ વેવ/ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી આજે પોરબંદરમાં હિટવેવની આગાહી અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું