કમોસમી વરસાદ/ઉત્તર ગુજરાત. સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે
કમોસમી વરસાદની આગાહી/આજે વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદની આગાહી કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે
કમોસમી વરસાદ/હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસને લઈને કરી આગાહી આજે સૌરાષ્ટ્ર- દાહોદ તરફ વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે
ભૂકંપ/કચ્છમાં ભુકંપના આંચકાનો સીલસીલો યથાવત્ રાપરના બેલા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો 3.9 ની તીવ્રતાનો આંચકો નોંધાયો બપોરે 3.58 મિનિટે આવ્યો આંચકો ભુકંપનો કેન્દ્ર બિંદુ બેલા ગામથી 29 કીમી દૂર છેલ્લા 6 દિવસમાં કચ્છમાં ભૂકંપનો ચોથો આંચકો
ખોખરા બ્રિજ કાંડ/અમદાવાદઃ વિવાદિત ખોખરા બ્રિજ મામલો બ્રિજનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો માનવ અધિકાર ગૃપ દ્વારા લખ્યો પત્ર પત્ર લખીને મુખ્યમંત્રી પાસે કરી માંગણીઓ જવાબદાર અધિકારી, કોન્ટ્રા. સામે ગુનો નોંધવા રજૂઆત જવાબદાર સામે ફોજદારી ગુનો નોંધવા રજૂઆત કોન્ટ્રા., કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનને બ્લેક લિસ્ટ કરો
વ્યાજખોરોનો આતંક/જૂનાગઢઃ કેશોદમાં યુવકે કર્યો આપઘાત વ્યાજના ધંધાર્થીઓના ત્રાસથી કર્યો આપઘાત પ્રજાપતિ સોસા.માં રહેતા યુવકે કર્યો આપઘાત ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમ્યાન મોત યુવક પાસેથી મળી આવી સુસાઇડ નોટ યુવકે વ્યાજ ચક્રમાં ફસાતાં આપઘાત કર્યો સુસાઇડ નોટમાં લખ્યા વ્યાજખોરોના નામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અકસ્માત/વલસાડઃ ઓરવાડા નજીક હીટ એન્ડ રનની ઘટના પારડી તાલુકાના ઓરવાડા નજીકની ઘટના અજાણ્યા વાહન ચાલકે બાઇકને લીધુ અડેફેટે યુવક પહેલા ખાડામાં પટકાયો હતો ત્યારબાદ પાછળથી આવતી વાહને લીધો અડફેટે સમગ્ર ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત ત્રણ દિવસ બાદ યુવકના હતા લગ્ન લગ્નનો સામેન લેવા યુવક જતો હતો બજારમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
કિસાન મોલ/જામનગર જિલ્લામાં નિર્માણ થયો પ્રથમ કિસાન મોલ જામનગરના હડીયાણા ગામે મોલનું થયું લોકાર્પણ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ રૂ 44 લાખના ખર્ચે નિર્માણ થયો છે કિસાન મોલ ખેત ઉપયોગી વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે: મંત્રી બિયારણો પણ વ્યાજબી ભાવે મળશેઃ મંત્રી
જીએસટી/રા.સરકાર અકીક પર 0.25 ટકા GSTની કરે છે વસુલાત અકીકમાંથી બનાવેલા ઘરેણાં પર સરકાર 2 ટકા વસૂલે GST પતંગ ઉદ્યોગના રો મટિરિયલ કાગળ પર 12 ટકા GST પતંગ ઉદ્યોગના ગુંદર માટે અને તૈયાર પતંગ માટે 5 ટકા GST અકીક અને પતંગ ઉદ્યોગમાં GST દરમાં સરકારનો જવાબ
ખેડૂતોને દિવસે વીજળી/વિધાનસભામાં ઉર્જામંત્રી કનુ દેસાઇનું નિવેદન આવતા બે વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થશે હયાત ફીડરોમાં દિવસે વીજળી માટે ક્ષમતા ઓછી દિવસે વીજળી આપવા માટે 1590 કરોડનું બજેટ વીજ ખરીદી મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા ટાટા પાવર સાથે વીજ ખરીદવા મુદ્દે કરાર પ્રતિ યુનિટ રૂ. 2.26ના ભાવે ખરીદવા કરાર 25 વર્ષ માટે ટાટા પાવર સાથે વર્ષ 2007માં થયો કરાર રૂ. 5.90 પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવ ચુકવ્યા વર્ષ 2021-22માં 17,761 મિલિયન યુનિટ વીજળી ખરીદી વર્ષ 2021માં પ્રતિ યુનિટ રૂ. 2.81 ચુકવ્યા રૂ. 6788 કરોડની રકમ ટાટા પાવરને ચૂકવી કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પુછ્યો હતો પ્રશ્ન