Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અકસ્માત/દ્વારકા: ખંભાળિયા બાયપાસ હાઇવે પર અકસ્માત બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત હાઈવે પર અકસ્માત સર્જાતાં લોકોના ટોળા ઉમટ્યા અકસ્માતની ઘટનામાં 1નું મોત, જ્યારે 4 લોકો ઘાયલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાનાં સીસીટીવીના વિડીયો આવ્યાં સામે

સંસદમાં હોબાળો/લોકસભા બાદ રાજ્યસભામાં હંગામો રાહુલગાંધીના નિવેદનો પર સંગ્રામ રાહુલગાંધીના નિવેદનથી હંગામો રાહુલ ગાંધી સંસદમાં આવી માફી માંગે-ગોયલ રાહુલે દેશની સેના,પ્રેસ પર આરોપ લગાવ્યા સરકારી એજન્સીઓને બદનામ કરી વિદેશી ધરતી પર ન્યાયતંત્રને બદનામ કર્યું-ગોયલ રાહુલ ગાંધીએ સંસદમાં દેશથી માંફી માગવી જોઈએ

હરાજી/રાજકોટ: માવઠાની આગાહીને પગલે મહત્વનો નિર્ણય માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોનો મહત્વનો નિર્ણય ટોકન પદ્ધતિથી જણસીની થશે હરાજી દરરોજ 100 ખેડૂતોને ટોકન આપવામાં આવશે ઘઉં,ચણા અને ઘાણાના પાકની ટોકન મુજબ હરાજી ખેડૂતોની ઉપજ ખુલ્લામાં ન પડી રહે માટે નિર્ણય સમયસર હરાજી થાય તે માટે મહત્વનો નિર્ણય

દાદાનું બુલડોઝર/દ્વારકા: હર્ષદ બંદર ખાતે ડિમોલિશન 2 દિવસમાં 239 સ્થળો પર ફર્યુ તંત્રનું બુલડોઝર 186 ગેરકાયદે રહેણાંક મકાનો તોડી પડાયા 59 કોમર્શિયલ, 4 ધાર્મિક સ્થળો હટાવાયા બે દિવસમાં રૂ.3.95 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ

અંબાજી મોહનથાળ પ્રસાદ/અંબાજી:મોહનથાળ પ્રસાદ મુદ્દો મોહનથાળ મામલે દાંતાના મહારાજાનું ટ્વિટ દાંતા સ્ટેટ મહારાજા પરમવીરસિંહનું PMને ટ્વિટ મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી ધરાવાય છે મોહનથાળ નો પ્રસાદ બંદ કરવો અયોગ્ય ભક્તોની આસ્થા હવે ખૂટી રહી છે- પરમવીર સિંહ

Satish Kaushik Death

Satish Kaushik Death/‘વિકાસ સતીશ કૌશિકને 15 કરોડના બદલામાં રશિયન અને બ્લુ પિલ્સ આપવા માંગતો હતો’, બીજી પત્નીનો આરોપ

Banking Crisis-Biden/બિડેનની હૈયાધારણઃ બેન્કિંગ કટોકટી માટે જવાબદારોને છોડાશે નહીં

India-Australia Fourth Test Draw/પહેલી ત્રણ ટેસ્ટનું ત્રણ દિવસમાં રિઝલ્ટઃ ચોથીનું પાંચ દિવસમાં પણ નહીં

New Zealand Win/ટેસ્ટ મેચનો અંતિમ બોલ, વિલિયમ્સનની ડાઇવ અને ભારત ફાઇનલમાં

board exams/આવતીકાલથી બોર્ડની પરીક્ષાઃ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy