શિક્ષણનો વેપલો/ગુજરાતમાં શિક્ષણનો ધૂમ વેપલો કરતી સરકારઃ બે વર્ષમાં સરકારી એકેય નહી અને 495 ખાનગી શાળાઓને તાત્કાલિક મંજૂરી
US-Russia-Drone/અમેરિકાનો રશિયાને વળતો જવાબઃ આંતરરાષ્ટ્રીય કાયદાની મંજૂરી હશે ત્યાં તેના પ્લેન-ડ્રોન ઉડશે
અમિત શાહ/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18 તારીખે વડોદરામાં MS યુનિ. પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન 18 તારીખે સાજે 6 થી 8.30 સુધી આપશે હાજરી કાર્યક્રમને લઈ પોલીસે બંદોબસ્તની વ્યવસ્થા એરપોર્ટથી સમારોહ સ્થળ સુધી થ્રી લેયર સિકયુરીટી
ચેક રિટર્ન કેસમાં ધરપકડ/પાટણ:ચેક રિટર્ન કેસમાં પૂર્વ સરપંચની ધરપકડ પોલીસે ધરપકડ કરી સરપંચને જેલ હવાલે કર્યો સિધ્ધપુરના બીલીયા ગામનો પૂર્વ સરપંચ પુર્વ સરપંચ દિલીપ પટેલ જેલ હવાલે નાણાકીય વ્યવહાર કર્યા બાદ લોકોને ચેક આપ્યા હતા ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદો દાખલ થઇ હતી કોર્ટની મુદતોમાં સતત ગેરહાજર રહેતો હતો