રોગચાળો વકર્યો/રાજ્યમાં મિશ્ર ઋતુથી રોગચાળો બેકાબુ H3N2 અને કોરોના કેસમાં સતત વધારો હોસ્પિટલો હાઉસફૂલ, ઘરે-ઘરે દર્દીના ખાટલા ભીડમાં માસ્ક પહેરવા તબીબોની સલાહ
ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ/પોરબંદર: ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ ઝડપાઇ 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા વનવિભાગની ટીમે ગેંગને ઝડપી પાડી અંદાજે 20 ડોલ્ફીનના મૃતદેહ મળી આવ્યા આસામ, તમિલનાડુની ગેંગ હોવાની પ્રાથમિક વિગત વનવિભાગ દ્વારા તમામ શખ્સો સામે કાર્યવાહી
સંસદમાં હોબાળો/લોકસભા અને રાજ્યસભામાં ફરી હોબાળો હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત કરાઈ રાહુલ ગાંધીના નિવેદનોને પગલે ફરી હંગામો બીજેપીની માંગ રાહુલ ગાંધી માગે માફી
અંબાજી મોહનથાળ પ્રસાદ/અંબાજી:આજથી મોહન થાળ પ્રસાદ બનાવવાનું શરૂ અંબિકા ભોજનાલય ખાતે પ્રસાદ બનાવવાની કામગીરી આજે બપોર સુધી મોહનથાળ પ્રસાદ બનીને તૈયાર થશે શુક્રવારે સવારે ભકતોને મોહન થાળ પ્રસાદ મળશે 28 ફેબ્રુ.એ મોહન થાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અંબિકા ભોજનાલયમાં પૂજા અર્ચના કર્યા બાદ કામગીરી શરૂ
સાબરકાંઠા ત્રિપલ મર્ડર/સાબરકાંઠા:પોશીનાના અજાવાસમાં ત્રીપલ મર્ડર બે આધેડ અને એક બાળકની ક્રૂરતાપુર્વક હત્યા બે આધેડે એક બીજા પર હુમલો કરતા બંન્નેના મોત ઘટનામાં પાંચ વર્ષના બાળકનુ પણ મોત પોશીના પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
ડેરી કોન્ફરન્સ/ગાંધીનગરમાં 49મી ડેરી કોન્ફરન્સનું ઉદઘાટન કેન્દ્રીય ડેરી પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કર્યું ઉદઘાટન હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર આયોજન ડેરીમાં ભારતનો 10 અબજ ડોલરનો ડેરી ઉદ્યોગ 27 વર્ષ બાદ આયોજન કરાયું ગુજરાતમાં 16 થી 18 માર્ચ સુધી ચાલશે ડેરી કોન્ફરન્સ રાજયમાં 1996 વર્ષમાં યોજાઈ હતી ડેરી કોન્ફરન્સ
આગ/બનાસકાંઠા: હોસ્પિટલમાં આગનો મામલો ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ આજે પહોંચશે ફાયરસેફટી અધિકારીએ હોસ્પિટલને તાળું માર્યું પુરાવાનો નાશ ન થાય તે માટે કાર્યવાહી કરાઇ
જૂથ અથડામણ/સુરત:પલસાણામાં જૂથ અથડામણમાં હત્યા બે લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા ચલથાણમાં છોકરી બાબતે થઇ હતી જૂથ અથડામણ ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
સંસદમાં હોબાળો/સંસદના બજેટ સત્રનો ચોથો દિવસ રાહુલના નિવેદનો પર સંસદ ભવનમાં હોબાળો સંસદમાં આજે રાહુલ ગાંધી હાજર થાય તેવી શક્યતા હંગામાને કારણે 35 બિલ પર ચર્ચા થઈ શકી નથી લોકસભા અને રાજ્યસભા બંન્નેમાં સદનમાં હોબાળો
તુર્કીમાં પૂર/તુર્કી પર કુદરતનો કહેર તુર્કીમાં ભૂકંપ બાદ પૂરથી તબાહી તુર્કીના અનેક વિસ્તાર પુરમાં ડૂબ્યા પુરના કારણે 14 લોકોના થયા મોત સૈન્ય કેમ્પમાં ભરાયા પુરના પાણી