શિક્ષિતો-અર્ધશિક્ષિતોની બેરોજગારીના આંકડામાં તફાવત/ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી MLA શૈલેષ પરમારનો પોઇન્ટ ઓફ ઓર્ડર શિક્ષિત અને અર્ધ શિક્ષિતોની રોજગારી મુદ્દે આક્ષેપ પ્રશ્ન બુકમાં એકજ મુદ્દા ના અલગ અલગ ઉત્તરો ઉત્તરમાં આંકડાકીય ભૂલ હોવાની રજૂઆત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સ્પષ્ટતા
કુપોષિત બાળકો/રાજ્યના 1 લાખથી વધુ બાળકો કુપોષિત ગુજરાતમાં 1,25,707 બાળકો કુપોષિત નર્મદા જિલ્લામાં સૌથી વધુ 12,492 બાળકો કુપોષિત વડોદરા જિલ્લામાં 11,322 બાળકો કુપોષિત 30 જિલ્લામાં 1,01,586 બાળકો ઓછા વજનવાળા 24,121 બાળકો અતિ ઓછા વજનવાળા
રાજ્યમાં આંતરિક હવાઈસેવા/ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી નાના શહેરોમાં હવાઈ સેવા શરૂ થશે સરકાર શરૂ કરશે આતંરિક હવાઇ સેવા અમદાવાદ,કેશોદ અને પોરબંદરની હવાઈ સફર 9 સીટરની વિમાની સેવાની થશે શરૂઆત આ સેવા અમદાવાદથી થશે શરૂ
બેરોજગાર/રાજ્યમાં કુલ 2,83,140 શિક્ષિત-અર્ધશિક્ષત બેરોજગારો રાજ્યમાં કુલ 2,70,922 શિક્ષિત બેરોજગાર રાજ્યમાં કુલ 12,219 અર્ધશિક્ષત બેરોજગાર સૌથી વધુ વડોદરામાં 26,507 બેરોજગાર સૌથી ઓછા બોટાદમાં 2,410 બેરોજગાર
ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાશે/ગુજરાત કોંગ્રેસના બદલાઈ શકે છે પ્રભારી રાજસ્થાનના મોહન પ્રકાશનું નામ રેસમાં છે ભૂતપૂર્વ ગુજરાત પ્રભારી રહી ચુક્યા છે મોહન પ્રકાશ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ગુડ બુકમાં છે કર્ણાટકના બી કે હરિપ્રસાદનું પણ નામ રેસ માં છે રાજ્યસભાના સાંસદ છે બી કે હરિપ્રસાદ AICCના જનરલ સેક્રેટરી પણ છે હરિપ્રસાદ ગુજરાત વિધાનસભાના પરિણામ બાદ ફેરફાર પરિણામમાં કોંગ્રેસે ખાધી છે ધોબી પછાડ ગુજરાતની કમાન રઘુ શર્માના હાથમાં હતી કોંગ્રેસના ઘાતક પરિણામ સાથે જ આપ્યું હતું રાજીનામું રાજીનામાંનો હજુ સુધી AICC નથી કર્યો સ્વીકાર AICCમાં હવે થઇ રહી છે ચહલપહલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પણ લીધા છે બધાના રીવ્યુ કમિટીના રિપોર્ટને પણ લેવાશે ધ્યાનમાં
વિધાનસભા કાર્યવાહી/રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારના મૃત્યુ અંગે ગૃહમાં ઉઠ્યો પ્રશ્ન કોંગ્રેસ ના સભ્ય શૈલેષ પરમાર નો ગૃહમાં પ્રશ્ન સફાઈ કામદાર ને ગટર માં નહી ઉતારવાનો આદેશ છે અકસ્માતે મૃત્યુ થાય તો 10 લાખ નીવસહાય સાથે સરકારી નોકરી આપવાની જોગવાઈ છે ત્યારે આવા કિસ્સામાં જવાબદાર સામે સરકારે પોલીસ કેસ કર્યો છે કે નહી શૈલેષ પરમાર ના પ્રશ્ન ના ઉત્તરમાં સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી એ આપ્યો જવાબ મંત્રી ભાનું બેન બાબરીયા એ આપ્યા વિગતવાર જવાબો
ખેડૂતોનો વિરોધ/હજારો ખેડૂતોનો મુંબઈ તરફ મોરચો, મહારાષ્ટ્રથી હજારો ખેડૂતો મુંબઈ પહોચશે, 13 માંગો સાથે સરકાર સામે વિરોધ
ઇમરાનની ધરપકડ/ઈમરાનના ધરપકડ મામલે LHCનો આદેશ ઈમરાનની ધરપકડ મામલે લાહોર HCમાં સુનાવણી ઈમરાનના ઘરની આસપાસ ન થાય કાર્યવાહી
સેન્સેક્સમાં ઘટાડો/શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો સેન્સેક્સ 45 પોઈન્ટ ઘટીને 57,511 પર ખુલ્યો અદાણી ગ્રુપના 6 શેર ઘટ્યા
અમદાવાદ ટેસ્ટ- ધમકી/અમદાવાદ:ટેસ્ટ મેચમાં ધમકી આપવાનો કેસ આરોપીઓના રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો આરોપી રાહુલ ડમી ટેલિફોન એક્સચેન્જનો માસ્ટર રિમાન્ડ દરમિયાન હજી મોટા ખુલાસા થવાની શક્યતા