શિક્ષિતો-અર્ધશિક્ષિતોની બેરોજગારીના આંકડામાં તફાવત/
ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી MLA શૈલેષ પરમારનો પોઇન્ટ ઓફ ઓર્ડર શિક્ષિત અને અર્ધ શિક્ષિતોની રોજગારી મુદ્દે આક્ષેપ પ્રશ્ન બુકમાં એકજ મુદ્દા ના અલગ અલગ ઉત્તરો ઉત્તરમાં આંકડાકીય ભૂલ હોવાની રજૂઆત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સ્પષ્ટતા
