Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Biden-Scholtz/રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધી કાઢ્યાનો અમેરિકા-જર્મનીનો દાવો

રાજકોટ રૈયા બ્રિજ/રાજકોટ: રૈયા બ્રિજ મુદ્દે કમિશનરનું નિવેદન રાજકોટ મનપા કમિશ્નરનું પુલ મુદ્દે નિવેદન રૈયા બ્રીજની સાઈડમાં એકસ્ટેન્શન પર તિરાડ પડી એન્જિનિયરની ટીમ મોકલી જોઇન્ટ સહિતની ચકાસણી વાહન વ્યવહાર પૂર્વવત્ છે આજે રાત્રે તિરાડ બુરવાની કામગીરી થશે બ્રિજની મજબૂતી હજુ યોગ્ય જ છે

ગીર સિંહ/અમરેલી: ખેતરમાં સિંહની લટાર વિડીયો વાયરલ રેવન્યુ વિસ્તારમાં ડાલામથા આટાફેરા મારતો વિડીયો શિકારની શોધમાં સિંહ નીકળ્યો હોવાનું અનુમાન મધ્ય રાત્રીએ ખેતરમાં સિંહની લટારથી ખેડૂતોમાં ભય બગસરના હાલરીયા ગામનો વિડીયો હોવાનું અનુમાન

વાઇરલ ફીવર/રાજ્યમાં વાયરલ ફિવરના કેસમાં વધારો તાવના કેસોમાં એન્ટિબાયોટિક્સ ન આપો:IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પત્ર રાજ્યમાં વાયરલ ફિવરના કેસમાં વધારો તાવના કેસોમાં એન્ટિબાયોટિક્સ ન આપો:IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પત્ર

ઇડી દરોડા/EDના અમદાવાદ,સુરત અને મુંબઈમાં દરોડા EDની ટીમે એક સાથે 14 જગ્યાએ દરોડા પાડયા હીરાના વેપારીઓને ત્યાં EDનું સર્ચ ઓપરેશન સાગર ડાયમન્ડ પર સર્ચ ઓપરેશન RCH ગ્લોબલ એકક્ષપોર્ટના ત્યાં દરોડા વૈભવ દીપક શાહ, તેની એસોસિયેટ કંપની ઉપર સર્ચ 25 લાખ રોકડા, 10 કરોડના બેનામી હિસાબ આવ્યા

મોરબી પુલ હોનારત/મોરબી ઝુલતા પુલ દુર્ઘટના જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી વચગાળાની જામીન અરજીની આજે સુનાવણી જયસુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે અરજી બન્ને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ દલીલના આધારે આગામી 7 તારીખે ઓર્ડર થશે

ખોખરા બ્રિજ મામલો/અમદાવાદ: ખોખરા બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલો મંતવ્ય ન્યુઝ પહોંચ્યું SGS ઓફિસ પર SGSએ સુપરવિઝન કન્સલ્ટન્ટની જવાબદારી હતી બ્રિજ સુપરવિઝનના ફાઇનલ રિપોર્ટ આપ્યા હતા ફાઇનલ રિપોર્ટના આધારે કોન્ટ્રકટરને ચૂકવ્યા હતા પૈસા તમામ પેમેન્ટ ફાઇનલ રિપોર્ટ બાદ આપવામાં આવે છે SGS સામે સ્થાનિકોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ SGSના અધિકારીઓ કંઇ પણ બોલવા તૈયાર નથી

નલ સે જલ યોજના/ગાંધીનગર:વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી નલ સે જલ યોજના અંજારમાં ધીમી કામગીરી અંજારમાં માત્ર 46 ગામોને જ આવરી શકાયા અંજારમાં 42 કરોડના ખર્ચ 46 ગામોને આવરી લેવાયા પાણી પુરવઠા યોજનાની ધીમી કામગીરી સરકારે યોજના હેઠળ 42.01 કરોડ કર્યો ખર્ચ અંજારના MLA ત્રિકમ છાંગામાં પ્રશ્નમાં લેખિત ઉતર

જીએસટી કૌભાંડ/ગાંધીનગર: વિધાનસભા સત્ર શરૂ ઈમરાન ખેડાવાલાના પ્રશ્નનો સરકારનો જવાબ સરકારને GST ચોરીની તપાસમાં કરોડોની આવક છેલ્લા બે વર્ષમાં સરકારને 54 કરોડથી વધુની આવક 31 જાન્યુ.સુધી GSTમાં સરકારને 54 કરોડની આવક જીએસટીની ચોરી કરતા 17,229 લોકો સામે કાર્યવાહી

અંબાજી પ્રસાદ વિવાદ/ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કર્યું ટ્વીટ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ટ્વીટ પ્રસાદમાં મોહનથાળ જ રાખવો જોઇએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ: યજ્ઞેશ દવે, અંબાજી:મોહનથાળ પ્રસાદ બંધનો વિરોધ મોહનથાળ બંધના નિર્ણયનો વિરોધ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારાવિરોધ પ્રદર્શન ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ મોહનથાળ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy