અકસ્માત/વડોદરા:સરદાર એસ્ટેટ રોડ પર અકસ્માત કાર, એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત કાર ચારથી પાંચ પલ્ટી ખાઇ ગઇ કાર અને એક્ટિવા ચાલક થયા ઘાયલ બંન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા
વિધાનસભા સત્ર/ગાંધીનગરઃ વિધાનસભા સત્ર શરૂ ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર ચર્ચા ગઇ કાલે કોંગ્રેસ મોધવારી મુદ્દે વિરોધ કર્યો હતો ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર ચર્ચા
છેતરપિંડી/વડોદરા: PM આવાસના નામે ઠગાઇ નાણાં પડાવતી ટોળકી થઇ સક્રીય એન્જિનિયરની બોગસ સહીવાળા સર્ટિફિકેટ આપ્યા ફ્લેટ બતાવીને 1.50 લાખ પડાવ્યા પાણી ગેટ પોલીસે ગુનો નોંધ્યો
વહીવટદારનું શાસન/ઉ.ગુજરાતની 12 પાલિકાઓમાં વહીવટદારનું શાસન 5 વર્ષની સત્તાનો સમય પૂર્ણ થતાં મુકાયા વહીવટદાર સાબરકાંઠા 4, પાટણ 3 વહીવટદાર મુકાયા મહેસાણા 3,બનાસકાંઠા 2 પાલિકામાં વહીવટદાર ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ પાલિકા મહેસાણાની વડનગર, ખેરાલુ, વિજાપુર પાલિકા પાટણની રાધનપુર, હારીજ, ચાણસ્મા ધાનેરા અને થરાદ પાલિકામાં વહીવટદાર સાશન રાજ્યમાં કુલ 76 પાલિકાઓમાં 5 વર્ષની મુદ્દત પૂર્ણ 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં વહીવટદાર મુકાયા છે
બાકી વેરો/મહેસાણા:2 એવીએશન કંપનીનો કરોડોનો વેરો બાકી બ્લ્યુ રે એવીએશન કંપનીનો રૂ.1.25 કરોડ વેરો બાકી AAA એવીએશન કંપનીનો રૂ.7.68 કરોડ વેરો બાકી 20 માર્ચ સુધી વેરો ભરવા પાલિકાનું અલ્ટિમેટમ એવીએશન કંપની પાયલોટ ટ્રેનિંગ ચલાવે છે હાલમાં પેનલ્ટી માફી સાથે વેરો ભરવા પાલિકાની નોટિસ
રખડતા આખલાનો આતંક/ગોંડલમાં આખલાનો આતંક યથાવત ગોંડલમાં હરભોલે સોસાયટીની ઘટના માતા -પુત્રી પગપાળા ચાલીને જતા હતા આંખલાએ માતા પુત્રીને ફંગોળ્યા આખલાની અડફેટે માતા ગંભીર રીતે ઘાયલ
બ્રિજ પર ગાબડું/રાજકોટ: બ્રિજ પર ગાબડું પડવાનો મામલો રૈયા બ્રિજ પર પડયું છે ગાંબડુ બ્રીજના જોઈન્ટમાં કોંક્રિટમાં પડ્યું ગાબડું વનસ્પતિ ઉગી જતા કોંક્રિટ નબળુ પડ્યાનું તારણ તમામ જોઇન્ટના ચેકીંગની કામગીરી હાથ ધરાઇ બ્રિજના મૂળ સ્ટ્રકચરને કોઈ નુકશાન નહિ અંદાજિત 35 કરોડના ખર્ચે બન્યો બ્રિજ