ચોરી/ભાવનગરમાં એક્ટિવાની ચોરી બે ગઠિયાઓએ એક્ટિવાની કરી ચોરી મહેતા શેરીમાંથી ધોળા દિવસે ચોરી કરી ફરાર એક્ટિવાનો હેન્ડલ લોક તોડી કરી ચોરી સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
તાપમાન/આજે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉચકાશે અમદાવાદમાં 35થી 37 ડિગ્રી તાપમાન રહેશે ગાંધીનગરમાં 35થી વધુ ડિગ્રી તાપમાન રહી શકે આગામી દિવસોમાં હિટવેવની પણ શકયતા રાજયભરમાં ગરમીનો પારો ઉચકાશે
કેબિનેટ બેઠક/આજે સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ ઉનાળામાં પીવાના પાણીના આયોજન પર સમીક્ષા સત્ર દરમ્યાન નવા બિલો સંદર્ભે થશે બેઠકમાં ચર્ચા આગામી આયોજન અને વિવિધ યોજનાઓ સંદર્ભે ચર્ચા
ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત/આજે બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર પ્રશ્નોતરી કાળથી વિધાનસભા સત્રની થશે શરૂઆત કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ પર ચર્ચા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ પર ચર્ચા પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ પર થશે ચર્ચા આદિજાતિ વિકાસ પર પ્રશ્નોતરી કાળમાં થશે ચર્ચા