Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Alia Bhatt/ગંગુબાઈ કાઠિયાવાડીના લૂકમાં આલિયા ભટ્ટને હાઈ એનર્જી પર્ફોર્મન્સ

Mayavati-Atik Ahmad/ઉમેશ પાલની હત્યામાં અતીક અહેમદની પત્ની દોષિત સાબિત થશે તો BSPમાંથી હાંકી કઢાશેઃ માયાવતી

Kane Williamson/ટેસ્ટ સેન્ચુરીમાં સેહવાગ-ગાંગુલીને પાછળ છોડતો વિલિયમ્સન

china taiwan/યુક્રેન યુદ્ધમાં રશિયાના હાલ જોઈ તાઇવાન પર હુમલો કરતાં ડરી રહ્યું છે ચીન

Earthquake/કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સવારે 10ઃ 49 વાગે આવ્યો આંચકો

વિજીલન્સની રેડ/સુરત: રેલ્વે સ્ટેશન પર વિજીલન્સની રેડ 5 જેટલા ટીસી વધુ રોકડ સાથે પકડાયા TC સંજીવ વર્મા, રજનીશ મિશ્રા પકડાયા એસડી મૌર્ય, રોહિત કેસરી, પકડાયા અનિલ રાયનામનો ચેકર પણ પકડાયો રેલ્વે સ્ટેશનના કર્મચારીઓમાં સન્નાટો ફેલાયો

મકાન બેસી ગયું/સુરત: સૈયદપુરામાં મકાનનો ભાગ બેસી ગયો ચમેલી મસ્જીદ પાસે મકાનનો ભાગ બેસી ગયો સાસુ-વહુ કાટમાળમાં ફસાતા નાસભાગ મચી જર્જરીત મકાનનો રસોડાનો ભાગ અચાનક બેસ્યો ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સાસુ-વહુને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા જીવિત હાલતમાં હોસ્પિટલમાં ખેસાડાયા

અપહરણ/વડોદરા: સાળા-બનેવીનું કરાયું અપહરણ બેટરી ચોરીની આશંકામાં કર્યું અપહરણ 16 કલાક સાળા- બનેવીને ગોંધી રાખ્યા મરચા ખવડાવી પાણી પીવા ન આપ્યાની ઘટના સાળા-બનેવીને પાઇપ વડે માર પણ માર્યો અસહ્ય મારને કારણે બનેવીનું થયુ કરૂણ મોત, ગોલ્ડન ચોકડી પાસે ભંગાર ની દુકાન ધરાવતા 4 ભરવાડો નું કારસ્તાન, આજવા ફાર્મ પર લઈ જઈ પાઇપ વડે માર મારી 16 કલાક યાતના આપી

પાવાગઢ રોપવે બંધ/સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે બંધ પાવાગઢ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઇ રોપ વે બંધ 27 ફેબ્રુઆરીથી લઈને 4 માર્ચ સુધી બંધ રહેશે 5 માર્ચથી રોપ વે રાબેતા મુજબ ચાલુ કરાશે

દૂધ ઉત્પાદક મંડળી વિવાદ/બનાસકાંઠા:દૂધ ઉત્પાદક મંડળી વિવાદ મામલો ધાનેરાની વોડા દૂધ ઉત્પાદક મંડળી ખભાતી તાળાં ડેરી મંત્રી અને પશુપાલકોના વિવાદ વકર્યો વિવાદને પગલે દુધ મંડળીમાં લાગ્યા ખંભાતી તાળાં ડેરી મંત્રી સામે મનમાની અને ગેરરીતિના આક્ષેપ ડેરી બંધ હોવાથી પશુપાલકો દૂધ ભરાવવા રઝળી પડ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy