Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મેથીપાક/રાજકોટ: યુવતીની છેડતી કરનારને મેથીપાક ચખાડ્યો રેસ કોર્સ રીંગ રોડ પર છેડતીના મામલે હોબાળો આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીએ યુવતીને મેસેજ કર્યા પરિવારજનોએ મેસેજ કરનાર યુવકને ચખાડ્યો મેથીપાક હોબાળો થતા મોટી સંખ્યામાં ટોળા થયા એકત્ર

અકસ્માત/અમદાવાદ: BRTS ટ્રેકમાં કાર ચાલકનો અકસ્માત રાત્રે કારના ચાલકને રેલીંગ ન દેખાતા અકસ્માત મણીનગરમાં બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે રાત્રે મણીનગરથી ક્રોસિંગનો રોડ કરાય છે બંધ વાહનોને BRTS ટ્રેકમાંથી જવા અપાય છે ડાયવર્ઝન ડાયવર્ઝનના કારણે અવારનબાર અકસ્માત

દુષ્કર્મ/સુરેન્દ્રનગર: મૃત બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પરિજનોનો આક્ષેપ હ્રદયમાં કાણું હોવાથી બાળકીનું થયું હતુ મોત દફનવિધિ બાદ મૃતદેહ અસ્ત વ્યસ્ત મળ્યો હતો મૃતદેહને હોસ્પિટલ લઇ જતા તબીબે દુષ્કર્મ થયાનું કહ્યું

ચોરી/જૂનાગઢ: ઉપરકોટ કિલ્લામાં ચોરીની ઘટના કિલ્લો ખુલ્લો મુકાય તે પહેલા ચોરી કીંમતી ચીજ વસ્તુઓની ચોરી બે મજૂરોએ જ આપ્યો ચોરીને અંજામ 1.51 લાખની ચોરી કર્યાની નોંધાય ફરિયાદ ચોર થયા CCTV કેમેરામાં કેદ

Budget session/આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્ર વિધાનસભા બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ આજે સરકારી વિધેયક મુદ્દે થશે ચર્ચા રાજયમાં ઇમ્પેકટ ફી વિધેયક મુદ્દે ચર્ચા થશે

atmosphere/અમદાવાદ: આજથી કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગની આગાહી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે આજથી વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આજે 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે

Earthquake/અમરેલીમાં ભૂકંપના આંચકા યથાવત અમરેલીથી 45 કી. મી.ના અંતરે નોંધાયું કેન્દ્ર બિંદુ રાત્રીના 1:42 મિનિટે આવ્યો 3.3 ની તીવ્રતાનો ભૂકંપ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો આંચકો ભાડ,વાકીયા ગ્રામ્ય વિસ્તારોમા અનુભવાયો આંચકો છેલ્લા 23 તારીખથી નોંધાઈ રહ્યા છે ભૂકંપના આંચકા

Medical Student Suicide/તેલંગાણા મેડિકલ સ્ટુડન્ટનું “રેગિંગ” ને લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યાના દિવસો પછી મૃત્યુ

Girls Poisoning/ઈરાનમાં સેંકડો છોકરીઓને શાળાએ જતી રોકવા માટે ઝેર આપવામાં આવ્યું

SpaceX/સ્પેસેક્સનું ચાલક દળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે આજે ભરશે ઉડાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy