Modi-G20/PM મોદી 2 માર્ચે રાયસિના ડાયલોગ-2023નું ઉદઘાટન કરશે, ઈટાલીના વડાપ્રધાન મેલોની મુખ્ય અતિથિ હશે
ભારતીય અમેરિકન/ભારતીય અમેરિકન પુનીત રેન્જેન, રાજેશ સુબ્રમણ્યમ યુએસ પ્રમુખ એક્સપોર્ટ કાઉન્સિલના સભ્ય બનશે
અમુલ લૂઝ ઘીના ભાવમાં તોતિંગ વધારો/સાબરકાંઠા:અમુલ લુઝ ધીના ભાવમાં તોંતિગ વધારો આજથી અમુલ લુઝ ઘીના ભાવમાં વધારો લાગુ 1 કિલો ધી પર 28 રૂપિયા ભાવ વધ્યો 15કિલો ઘીના ડબ્બા પાછળ 420રૂ.નો ભાવ વધારો
રાજકોટ સિવિલ હોસ્પિટલ/રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી ફરી ચર્ચામાં સિવિલ હોસ્પિ.માંથી દારૂનો જથ્થો ઝડપાયો ઇમરજન્સી વોર્ડ પાસે દારૂની પેટી ઝડપાઇ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરાઇ દારૂની ડિલિવરી કોને આપવાની હતી તેની તપાસ હોસ્પિ.માંથી દારૂ ઝડપાતા અનેક તર્ક વિતર્ક
વડોદરામાં પાણીની સમસ્યા/ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યા વડોદરામાં પાણીની સમસ્યા પાણીની લાઇનની કામગીરીને લઇ સમસ્યા ફાજલપુર બ્રિજ પરની બે ફીડર લાઇનનું કામકાજ શહેરમાં ત્રણ દિવસ પાણીની સમસ્યા રહેશે આજે અને 3 માર્ચે ઓછા પ્રેશરથી મળશે પાણી
કાફલા પર થયો હુમલો/વડોદરા:VMCની ઢોર પાર્ટી પર હુમલો રાઉન્ડ ધ કલોક કામ કરતી ઢોર પાર્ટીની ટીમ પર હુમલો હુમલો કરી પશુ છોડાવી ગયા કોર્પોરેશનના કર્મચારીઓ સાથે કરી મારામારી નવાયાર્ડ વિસ્તારમાં બન્યો બનાવ ફતેહગંજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ ઢોર પાર્ટીના ટિમ લીડર પ્રદીપ લોખંડેએ નોંધાવી ફરિયાદ નંદુ ભરવાડ અને અન્ય શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ
જામનગર/જામનગર શહેરમાં ઝાકળ વર્ષા વહેલી સવારે ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ ધુમ્મસની ચાદર છવાતા ઝીરો વિઝીબલિટી વાહનચાલકોને ભારે મુશ્કેલી વાહનોની લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ
લ્હાણી/અમદાવાદ: AMCના કોર્પોરેટરના પુત્રને લ્હાણી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીએ આપ્યું કામ 7 ઝોનમાં હોસ્પિ.માં 3.60 કરોડનું કામ અપાયું સફાઈ,દર્દીની સેવા માટે મંગાવાયું હતું ટેન્ડર કોર્પોરેટર પુત્રને 50 ટકા કામ અપાયું અન્ય બે કંપનીઓને 25-25 ટકા કામ અપાયું 11 કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા
શ્વાન કરડવાનો કેસ/અમદાવાદ: શ્વાન કરડવાના કેસોમાં વધારો શહેરમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો છેલ્લા એક વર્ષમાં 4 હજાર શ્વાન કરડવાના કેસો માત્ર સોલા સિવિલમાં એક વર્ષમાં 4 હજાર કેસો ફેબ્રુઆરી મહિનામાં 400 જેટલા કેસ નોંધાયા સોલા સિવિલના ડોગ બાઇટના કેસો ચોંકાવનારા
અફીણનું વાવેતર ઝડપાયું/બનાસકાંઠા:ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું મકાઇની આડમાં કરાયું હતુ અફીણનું વાવેતર દિયોદરના રૈયા ગામે અફીણના છોડ ઝડપાયા ખેતરમાં રેડ કરતા મોટાપાયે વાવેતર ઝડપાયું ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવ્યા ખેતર માલિક વાલા ચૌધરીની પોલીસે ધરપકડ કરી 1.26 લાખનો અફીણનો જથ્થો પોલીસે કર્યો કબ્જે