Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બેફામ કાર/અમદાવાદ: બેફામ કાર ચલાવવાનો મામલો કાર રાત્રીના સમયે બેફામ ચલાવાઇ રૂપાલી સિનેમા પાસે ઉતારાયો હતો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો વિડીયો ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી મોટર વહિકલ એકટ મુજબ નોંધ્યો ગુનો 18 વર્ષથી નાનો બાળક ગાડી ચલાવતો હતો

વીજ ચેકિંગ/અમદાવાદ: દરિયાપુરમાં વીજ ચેંકીગ મામલો અત્યાર સુધીમાં 350 એકમોમાં તપાસ કરાઇ રેડ દરમ્યાન 99 એકમોમાં વીજ ચોરી પકડાઈ રહેણાક વિસ્તારમાં ચાલતી વીજ ચોરી સ્ટીમપ્રેસના કારખાનાઓ પણ થતી હતી વીજચોરી વીજચોરી કરતા એકમો વિરુદ્ધ કાયદાકીય પગલાં

અસામાજિક તત્વો/રાજકોટમાં પોલીસ તંત્ર એક્શનમાં જોઈન્ટ પો. કમિશ્નર દ્વારા ફૂટ પેટ્રોલિંગ અસમાજિક તત્વોના આતંક સામે લાલ આંખ પોલીસ સ્ટે.ના નંબરના પેમ્પ્લેટ વિતરણ કરાયા લોકો અડધી રાત્રે પણ પોલીસ સંપર્ક કરવા કહ્યું

વેક્સિનેશન કૌભાંડ/જૂનાગઢ: વેકસીનેશન સર્ટિફિકેટ કૌભાંડ જિલ્લા કલેકટર દ્વારા નિમાઇ તપાસ સમિતિ ડેપ્યુટી ડી ડીઓ દ્વારા કરાશે તપાસ તપાસ સમિતિમાં પાંચ સભ્યો રહેશે દોષિત ઠરશે તેની સામે કરાશે કાર્યવાહી જિલ્લા આરોગ્ય અધિકારી ટીમમાંથી બાકાત તત્કાલીન તાલુકા આરોગ્ય અધિકારી હતા તેમના સમયગાળામાં કોભાંડ થયાની આશંકા

અકસ્માત/વડોદરાઃ કાર ખાડામાં ગરકાવ સેવાલીના પ્રવેશ પાસે કાર ખાડામાં ગરકાવ પાલિકાએ છેલ્લા 10 દિવસથી ખાડા ખોદેલો છે ખાડાના કારણે અનેકવાર થયા છે અકસ્માત સ્થાનિકોએ સમગ્ર મામલે કરી છે રજૂઆત સ્થાનિકોએ પાલિકામા કરી છે રજૂઆત રજૂઆત છતા નથી કરાતું સમારકામ

વિધાનસભાનું પ્રથમ સત્ર/આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર પ્રથમ સત્રમાં રાજ્યપાલનું સંબોધન કેન્દ્ર – રાજ્ય સરકારના રાજ્યપાલે કર્યા વખાણ ગુજરાત આજે પોતાની ક્ષમતાને લીધે નંબર 1 મોઢેરા સહિત જાણીતા શહેરોની કરી વાત સંયુક્ત રાષ્ટ્રના મહાનુભાવે લીધી મુલાકાત મહાનુભાવોએ મોઢેરાની લીધી મુલાકાત PMના નેતૃત્વમાં G20ના યજમાન બનવાની તક ગાંધીનગર, ધોરડો, અમદાવાદમાં G20 બેઠકો

એએમસી મેગાડિમોલિશન/અમદાવાદ: AMCનું મેગા ડીમોલેશન મકતમપુરામાં AMCનું મેગા ડીમોલેશન સ્થાનિકો અને ટિમ વચ્ચે બબાલ ગેરકાયદેસર બાંધકામ પર ઝીકયા હથોડા સ્થાનિકોએ કામગીરી રોકવાના કર્યા પ્રયાસ

રખડતા ઢોર/અમદાવાદ: AMC કમિશનરે લીધો ઉધડો AMCના CNCD વિભાગનો ઉધડો લીધો બેઠકમાં લીધો અધિકારીઓનો ઉધડો જોઈએ એટલો સ્ટાફ અને વાહનો આપ્યા છે દરરોજ 21 ટીમો કાર્યરત હોવાની વાતો કરો છો હજુ પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન/ગાંધીનગરઃ વિધાનસભા બહાર વિરોધ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન વિવિધ બેનરો સાથે કર્યો વિરોધ પ્રદર્શન પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમિત ઠાકર/MLA ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને ગૃહમાં પહોંચશે અમિત ઠાકર ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને ગૃહમાં પહોંચશે પ્રદૂષણ નિયંત્રણનો સંદેશ આપવાનો હેતુ અમિત ઠાકર છે વેજલપુર વિ.સભાના ધારાસભ્ય અમિત ઠાકરનો નિર્ણય પ્રજા માટે પ્રેરક બનશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy