વીજચોરી/અમદાવાદ: દરિયાપુરમાં ટોરેન્ટના દરોડા મસમોટા પોલીસ કાફલા સાથે ટીમો ત્રાટકી મોટીસંખ્યામાં વીજચોરી કરાતી હોવાની માહિતી 1 DCP, 4 ACP, 10 PIની ટીમો 450 પોલીસ જવાન સાથે ટોરેન્ટ પાવરની રેડ અગાઉ રેડ સમયે વીજ ચોરો સાથે થયું હતું ઘર્ષણ
પોલીસ પર હુમલો/પોરબંદરઃ પોલીસ પર કરાયો જીવલેણ હુમલો કમલાબાગ પોલીસ પર છાયા વિસ્તારમાં હુમલો રેતી ચોરી અંગે તપાસમાં ગયેલ પોલીસ પર હુમલો રેતી ચોરી કરતા બે શખ્સોએ ઝપાઝપી કરી પો.કો. સાજણ વૃરૂ અને નિખિલ વાઘ પર હુમલો કર્યો બંન્ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બ્રાઝિલ શૂટઆઉટ/બ્રાઝિલમાં ગોળીબારમાં સાતના મોતઃ પૂલ ગેમ્સમાં બીજા પરની હારનું હાસ્ય અંતિમ હાસ્ય બન્યું
Not Set/પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા, એરપોર્ટ પર જ ધરણા પર બેઠા કોંગ્રેસના નેતાઓ
કોરોના રસીકરણ કૌભાંડ/જૂનાગઢમાં કોરોના વેક્સિનેશન કૌભાંડઃ જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલાના નામનું સર્ટિફિકેટ
હીરાસર એરપોર્ટ/હિરાસર એરપોર્ટને લઈને મોટા સમાચાર રાજકોટમાં આવતીકાલે રન વેનું થશે ટેસ્ટિંગ ટેસ્ટિંગ ફ્લાઈટ લેન્ડ કરાવી થશે રન વેનું ટેસ્ટિંગ તંત્ર દ્વારા તમામ ત્યારીઓ કરાઇ પૂર્ણ.. એપ્રિલમાં PM મોદી એરપોર્ટની આપશે ભેટ
બાળકીનું મોત/સુરત: બાળકી પર શ્વાનના હુમલાનો મામલો ખજોદમાં બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત 4 કુતરાઓ બાળકીને ફાડી ખાધી હતી બાળકીનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત થયું રવિવારે બે વર્ષની બાળકી પર થયો હતો હુમલો બાળકી ને 40 જેટલા બચકા ભર્યા હતા