વીજચોરી/
અમદાવાદ: દરિયાપુરમાં ટોરેન્ટના દરોડા મસમોટા પોલીસ કાફલા સાથે ટીમો ત્રાટકી મોટીસંખ્યામાં વીજચોરી કરાતી હોવાની માહિતી 1 DCP, 4 ACP, 10 PIની ટીમો 450 પોલીસ જવાન સાથે ટોરેન્ટ પાવરની રેડ અગાઉ રેડ સમયે વીજ ચોરો સાથે થયું હતું ઘર્ષણ
