Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મહત્વનો નિર્ણય/રાજયમાં બોર્ડની પરિક્ષા પહેલા મોટો નિર્ણય પરીક્ષા પહેલા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ધો.10 -12ની પરિક્ષા પહેલા લવાયો મોટો નિર્ણય સ્કૂલ આચાર્ય જ નિભાવશે જવાબદારી સ્કૂલ આચાર્ય નિભાવશે સ્થળ સંચાલકની જવાબદારી તમામ સ્કૂલોને પરિપત્ર મોકલી કરાયો આદેશ

હવામાન પલ્ટાયુ/બનાસકાંઠામાં વાતાવરણમાં આવ્યો પલટો ધાનેરા થરાદ લાખણીમાં વાતાવરણમાં પલટો સવારથી જ વાદળ છાયું વાતાવરણ વાદળ છાયુ વાતાવરણથી ખેડૂતોમાં ફરી ચિંતા

ભીષણ આગ/રાજકોટ: ગોડાઉનમાં ભીષણ આગ સરકારી અનાજના હતું ગોડાઉન રેલવે સ્ટેશન સામે આવેલું છે ગોડાઉન ગોડાઉનમાં મોડી રાતે આગ ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ બ્લાસ્ટના લાઈવ દૃશ્યો આવ્યા સામે શોટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ 4 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો

આત્મહત્યા/સુરત:ધો.11ની વિદ્યાર્થીનીનો આપઘાત ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત કર્યાનું કારણ અકબંધ રહ પોલીસે તપાસ શરૂ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

વિધાનસભા સત્રનો પ્રારંભ/આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ વિધાનસભા સંકુલમાં સફાઇ અભિયાન વિધાનસભા અધ્યક્ષે શરૂ કર્યુ અભિયાન શંકર ચૌધરીએ શરૂ કર્યુ અભિયાન વિધાનસભા સંકુલમાં સ્ટેચ્યુની કરી જાત સફાઇ મહાત્મા ગાંધી,સરદાર પટેલની પ્રતિમાની સફાઇ વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાની પણ કરાઇ સફાઇ

બાળ દર્દીઓની હોસ્પિટલ ઉભરાઈ/જામનગર: હોસ્પિટલ બાળ દર્દીઓની ભીડ જી.જી. હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકો બાળકોને દરરોજ 15 જેટલા ફક્ત ઓરીના કેસો 6થી7 માસના શિશુઓને પણ ઓરી 6થી7 માસના શિશુઓને થતા તબીબો ચોંકી ઉઠયા બાળ દર્દીઓના સેમ્પલ લઈ WHOને મોકલાયા ઓરીના બાળ દર્દીઓ માટે વોર્ડ ઉભો કરાયો દર્દીઓ માટે આઇશોલેશન વોર્ડ ઉભો કરાયો તમામ બાળ દર્દીઓન આઇશોલેશન વોર્ડમાં શિફ્ટ સામાન્ય રીતે નવ માસ સુધી ઓરી થવાની શક્યતા નહી

વેક્સિનેશન કૌભાંડ/જૂનાગઢ: કોરોના વેકસીનેશનમાં કૌભાંડ બોગસ રસીકરણ સર્ટી બનાવવામાં આવ્યા ફિલ્મસ્ટારોના નામના સર્ટિફિકેટ મળી આવ્યા 100% વેક્સિનેશનની કામગીરી બતાવવા કૌભાંડ ભેસાણ, વિસાવદરના ગામડાઓમાંથી મળ્યા સર્ટિફિકેટ જયા બચ્ચન, મહિમા ચૌધરીના મળ્યા સર્ટિફિકેટ જુહી ચાવલાના નામનું સર્ટીફીકેટ પણ મળી આવ્યું મેંદપરા અને મોટી મોણપરી કેન્દ્રના નામનો ઉલ્લેખ

કાનાણી-બસ ઓપરેટર વિવાદ/કાનાણી-બસ ઓપરેટર વિવાદઃ મુસાફરો કરમાયા, રીક્ષાચાલકો કમાયા

રેલ્વે વિદ્યુતીકરણ/UP સહિત ઉત્તરપૂર્વ રેલવેમાં 100% વિદ્યુતીકરણ પૂર્ણ

તાજિકિસ્તાન ભૂકંપ/તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કી-સીરિયાની યાદ અપાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy