બાળ દર્દીઓની હોસ્પિટલ ઉભરાઈ/
જામનગર: હોસ્પિટલ બાળ દર્દીઓની ભીડ જી.જી. હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકો બાળકોને દરરોજ 15 જેટલા ફક્ત ઓરીના કેસો 6થી7 માસના શિશુઓને પણ ઓરી 6થી7 માસના શિશુઓને થતા તબીબો ચોંકી ઉઠયા બાળ દર્દીઓના સેમ્પલ લઈ WHOને મોકલાયા ઓરીના બાળ દર્દીઓ માટે વોર્ડ ઉભો કરાયો દર્દીઓ માટે આઇશોલેશન વોર્ડ ઉભો કરાયો તમામ બાળ દર્દીઓન આઇશોલેશન વોર્ડમાં શિફ્ટ સામાન્ય રીતે નવ માસ સુધી ઓરી થવાની શક્યતા નહી
