વિધાનસભા સત્રનો પ્રારંભ/
આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ વિધાનસભા સંકુલમાં સફાઇ અભિયાન વિધાનસભા અધ્યક્ષે શરૂ કર્યુ અભિયાન શંકર ચૌધરીએ શરૂ કર્યુ અભિયાન વિધાનસભા સંકુલમાં સ્ટેચ્યુની કરી જાત સફાઇ મહાત્મા ગાંધી,સરદાર પટેલની પ્રતિમાની સફાઇ વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાની પણ કરાઇ સફાઇ
