વેક્સિનેશન કૌભાંડ/
જૂનાગઢ: કોરોના વેકસીનેશનમાં કૌભાંડ બોગસ રસીકરણ સર્ટી બનાવવામાં આવ્યા ફિલ્મસ્ટારોના નામના સર્ટિફિકેટ મળી આવ્યા 100% વેક્સિનેશનની કામગીરી બતાવવા કૌભાંડ ભેસાણ, વિસાવદરના ગામડાઓમાંથી મળ્યા સર્ટિફિકેટ જયા બચ્ચન, મહિમા ચૌધરીના મળ્યા સર્ટિફિકેટ જુહી ચાવલાના નામનું સર્ટીફીકેટ પણ મળી આવ્યું મેંદપરા અને મોટી મોણપરી કેન્દ્રના નામનો ઉલ્લેખ
