સુરત ખાનગી લક્ઝરી બસો/સુરત: ખાનગી લકઝરી બસો શહેરમાં પ્રવેશી કુમાર કાનાણી સામે બસ એસોશિએસન ઝુકયુ શહેરમાં આજે સવારથી જ પ્રવેશ કરી લકઝરી બસો મુસાફરોને હાલાકીમાંથી મળી મોટી રાહત બસ એસો.પોતાની માંગ લેખીતમાં રજૂ કરશે પોલીસ સમક્ષ પોતાની માંગો રજૂ કરશે
ગરમી/રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં નોંધાયો ઘટાડો મહત્તમ તાપમાન ઘટતા ગરમીનું પ્રમાણ ઘટયું 24 ફેબ્રુ.પછી રાજ્યમાં ગરમી વધવાની આગાહી પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે આવતીકાલે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે
આસારામ/મહિસાગર: આશારામની આરતી નો મામલો આશારામની આરતી ઉતારવાનો મામલો જામા પગીના મુવાડા પ્રાથમિક શાળની હતી ધટના મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી મહિસાગરના પાચ શિક્ષકની કરાઇ બદલી 5 શિક્ષકોની કરાઇ કચ્છ ખાતે બદલી
બજેટ સત્ર 2023/ગાંધીનગરઃ આજથી વિધાનસભાનું બજેટ સત્ર જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક લવાશે ગૃહના પ્રથમ જ દિવસે રજૂ થશે સરકારી વિધેયક ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમા રજૂ કરશે વિધેયક આજથી ફેબ્રુઆરીથી અંદાજપત્રસત્રનો પ્રારંભ પ્રારંભ પૂર્વે રાજ્યપાલનું ગૃહને સંબોધન 29 માર્ચે અંદાજપત્રસત્રનું સમાપન
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર/ગાંધીનગરઃ આજથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો ગત બજેટ કરતા 20% વધુ રકમ ફાળવાઈ શકે અત્યાર સુધીમાં સૌથી વધુ રકમનું બજેટ રહેશે પ્રવાસનને અલગ વિભાગનો દરજ્જો મળી શકે ટુરીઝમને મોટું બજેટ ફાળવાઈ શકે અંદાજે 2100 કરોડ રુ. નુ બજેટ ફાળવાઈ શકે
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ બ્રિજને લઈને સ્થાનિકોનો વિરોધ હાટકેશ્વર બ્રિજને લઈને સ્થાનિકોનો અનોખો વિરોધ સ્થાનિક વેપારીઓએ દર્શાવ્યો વિરોધ વેપારીઓએ દુકાનો બંધ રાખીને દર્શાવ્યો વિરોધ હાટકેશ્વર બ્રિજનું બેસણું રાખીને પ્રતીકાત્મક વિરોધ હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડતા કરાયો છે બંધ બ્રિજના સમારકામ માટે કરવામાં આવ્યો છે બંધ 2016 બાદ 6 ગાબડાઓ પડયાનો આક્ષેપ બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક જામના સર્જાય છે દ્રશ્યો