છેતરપિંડી/રાજકોટ: નીતિન ભૂવા નામના બિલ્ડરે ગૌચરની જમીન વેચી મારી જમીન કલેકટર કચેરી મોટી સંખ્યામાં લોકોનો વિરોધ બિલ્ડરે પ્લોટ પાડી લોકોને જમીન વેંચી પંચાયતના સમગ્ર વિગતો આવતા નોટિસ ફટકારી 100 રૂ.ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાયું ડીમોલેશન કરવાની નોટિસ મળતા વિરોધ
ગુજરાતનું અંદાજપત્ર/23 ફેબ્રુ.થી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો સત્તાવાર રીતે વિપક્ષના નેતા વિના યોજાશે સત્ર
બેદરકારી/અમદાવાદ: હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મણિનગરમાં ગત મોડી રાત્રે બની ઘટના ખાનગી હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મોડી રાત્રે 10 ફૂટની દીવાલ થઈ ધરાશાઇ આસપાસના 4 મકાનોને થયું નુકસાન મોડી રાત્રે બનેલી ઘટના થી કોઈ જાનહાનિ નહિ ખાનગી હોસ્પિટલનું ચાલી રહ્યું છે બાંધકામ કામગીરી દરમ્યાન લોકોના ઘરોમાં તિરાડો પડી હતી
દુષ્કર્મ/રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મ ભાવનગરના ASI ના પુત્રએ કર્યું દુષ્કર્મ ફેસબુકથી સંપર્કમાં આવી હતી યુવતી ભાવનગરના રાજદીપ ગોહિલે કર્યુ દુષ્કર્મ હેપ્પી અવર્ષ કાફેમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ
ડુંગળીના નીચા ભાવથી નિરાશા/ભાવનગર : ડુંગળીના પાક પર ટ્રેકટર ફેરવાયું મહુવા પંથકનો વિડીયો થયો વાયરલ ડુંગળીના ભાવના મળતા ખેડુતે ટ્રેકટર ફેરવ્યું ડુંગળીના ભાવ ન મળતા કરાયો નાશ
અકસ્માત/અરવલ્લીમાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત મોડાસા-હિંમતનગર હાઇવે પર અકસ્માત બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો રસુલપુર ગામ પાસે સર્જાયો અકસ્માત એકજ પરિવારના ત્રણ લોકોના મોત ઘટનાના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામ
મહત્વનો નિર્ણય/બનાસકાંઠા: ડોડ ગ્રામ પંચાયતનો નિર્ણય ડોડ ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ શાળા પાસે ઉભા રહેતા યુવાનોને કરાશે દંડ વિદ્યાર્થી સિવાયના અન્ય યુવાનોને 1100નો દંડ ઉઘરાવેલ દંડની રકમ ગૌ શાળામાં અપાશે દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 દંડ દારૂ લઈ જતા પકડાય તો 5100 દંડ દારુ પીધેલાને પોલીસને હવાલે કરવામાં આવશે ગ્રામજનોમાંથી કોઇ વ્યકિત નહી બને જામીન 1 માર્ચથી ગામમાં નિયમોની કરાશે અમલવારી
આગ/સુરતમાં કેટરિંગમાં આગની ઘટના ઓર્ડરનું જમવાનું બનાવતા લાગી આગ ભોજન બનાવતી વેળાએ અચાનક આગ લાગી ઉધના સોનલ ઇન્ડસ્ટ્રી વિસ્તારની ઘટના આગના પગલે ભારે દોડધામ મચી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી
સુરત દાણચોરી/સુરત એરપોર્ટ પર સોનાના બિસ્કિટ ઝડપાયા શાહજહાંની ફ્લાઇટમાં આવ્યો હતો મુસાફર ફોનના ફ્લિપ કવરમાં બિસ્કિટ છુપાવવામાં આવ્યા હતા કસ્ટમ એર ઇન્ટેલિજન્ટ યુનિટે મોબાઈલ ઝડપી પાડ્યો 68 લાખના 10 બિસ્કિટ કબ્જે કરવામાં આવ્યા
એમડી ડ્રગ્સ પકડાયું/અમદાવાદ: MD ડ્રગ્સ ઝડપાયું MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા પાલડીમાંથી રૂ 5.13 લાખનું ડ્રગ્સ ઝડપાયું 51 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કરાયું લાલા શેખ અને સૂફીયાન સૈયદની ધરપકડ