Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અકસ્માત/વલસાડ: ટેન્કરની અડફેટે સાઇકલ ચાલકનું મોત ને. હાઈવે 48 પર સર્જાયો અકસ્માતની ઘટના ટેન્કર ચાલકે સાઇકલ ચાલકને લીધો હતો અડફેટે. અકસ્માતને લઈ મુંબઈ-સુરત રોડ પ્રભાવિત પોલીસે ટેન્કર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી

આયર્ન હત્યાકાંડ/બનાસકાંઠા: આર્યન હત્યા કેસ કુલ 10 આરોપીઓની અટકાયત કરાઇ ગઇ કાલે પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા હતા 3 આરોપી પાલનપુરથી ઝડપાયા હતા અન્ય બે આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા

ગુજરાત હવામાન વિભાગની આગાહી/ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળશે પશ્ચિમી પવનની દિશાને કારણે તાપમાનમાં ઘટાડો આગામી બે દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે 2-3 ડિગ્રી ઘટાડાની શક્યતા

sisodiya/સિસોદિયા પર કસાતો ગાળિયોઃ દારુનીતિ પછી હવે જાસૂસી કાંડમાં સીબીઆઇ તપાસ

Eknath Shinde/શિંદે હવે શિવસેનાના ‘એકનાથ’: પ્રથમ રાષ્ટ્રીય કારોબારીમાં લેવાયો નિર્ણય

નીતિશકુમાર/‘આ ઇંગ્લેન્ડ નથી, બિહાર છે, હિન્દીમાં બોલો’

રાજ ઠાકરે

રાજ ઠાકરે/‘પૈસો આવે છે અને જાય છે, પણ નામ ગયા પછી પાછું આવતું નથી’

રખડતા ઢોરનો આતંક/અમદાવાદ:રખડતા ઢોરની અડફેટે મહિલાનું મોત ઢોરની અડફેટે રિટાયર્ડ ASIના ભાભીનું મોત ઢોર માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ 72 વર્ષીય દેવીબેન વાઘેલાનું ઇજા થતા મોત મનુષ્યવધનો ગુનો નોંધાયો અમરાઇવાડી પોલીસે તપાસ હાથ ધરી

જૂથ અથડામણ/જૂનાગઢ: વંથલીમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ સાંતલપુર ગામમાં સર્જાઇ જૂથ અથડામણ દારૂ પીને આવેલા એક શખ્સને ટપારતા બની ઘટના પાંચથી વધુ શખ્સોએ ત્રણ લોકો પર કર્યો જીવલેણ હુમલો કુહાડી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હૂમલો ઈજાગ્રસ્તોને જુનાગઢ સિવિલમાં ખસેડાયા

મોરબી પુલ હોનારત/મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની આજે સુનાવણી ઝુલતા પુલ દુર્ઘટના કેસની આજે હાઇકોર્ટમાં સુનાવણી સહાય અંગે હાઈકોર્ટ આજે કરી શકે છે આદેશ SCની ગાઇડલાઇન પ્રમાણે લેવાઇ શકે છે નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy