જૂથ અથડામણ/
જૂનાગઢ: વંથલીમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ સાંતલપુર ગામમાં સર્જાઇ જૂથ અથડામણ દારૂ પીને આવેલા એક શખ્સને ટપારતા બની ઘટના પાંચથી વધુ શખ્સોએ ત્રણ લોકો પર કર્યો જીવલેણ હુમલો કુહાડી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હૂમલો ઈજાગ્રસ્તોને જુનાગઢ સિવિલમાં ખસેડાયા
