Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળશે બેઠક/ગાંધીનગરમાં કામકાજ-સલાહકાર સમિતિની બેઠક 15મી વિધાનસભાના પ્રથમ સત્ર માટે મળશે બેઠક વિધાનસભામાં થનારી બેઠકો અને ચર્ચાઓ અંગે બેઠક કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે ચર્ચા સત્રની બેઠકો, દિવસો, કલાકો નક્કી કરવા માટે ચર્ચા વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક

સીએમ ભુપેન્દ્ર પટેલ/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગે ચર્ચા નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટ અંગે ચર્ચા કરાશે નીતિ વિષયક બાબતો અંગે કેબિનેટમાં થશે ચર્ચા ઉનાળા દરમ્યાન પાણીની વ્યવસ્થા અંગે પણ ચર્ચા

ખાનગી એપીએમસી/અમદાવાદના ખેડૂતો માટે નવી APMC તૈયાર અમદાવાદને મળશે પહેલી ખાનગી APMC આજે શહેરના વટવા ખાતે માર્કેટ યાર્ડનો શુભારંભ નવનિર્મિત એગ્રિક્લચર માર્કેટ યાર્ડનો શુભારંભ

સુરતમાં બસ ઓપરેટરોની મનમાની/સુરતમાં બસ ઓપરેટરોની મનમાંની યથાવત આજે પણ પેસેન્જરને વાલક પાટીયા ઉતાર્યા પબ્લિકને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો લોકોને સુવિધા આપવાની માત્ર પોકળ વાતો સીટી બસો પણ ક્યાંય દેખાય નહીં નાના બાળકો સાથે પરિવારના લોકો થયા પરેશાન ટ્રાફિક જામ ન થાય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Tejasvi-Nitishkumar/તેજસ્વી યાદવ નીતિશકુમારથી નારાજઃ ફંકશનમાં અઢી કલાક રાહ જોવડાવી

IndiaSingaporeUPIPay/ભારત-સિંગાપોર રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ વડે જોડાયા

કુમાર કાનાણીનો પત્ર/સુરત: MLA કુમાર કાનાણીનો વધુ એક પત્ર હર્ષ સંઘવીને પત્ર લખી કરી રજુઆત સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત માટે સ્લીપિંગ મુકાવો કચ્છતરફની પણ સ્લીપિંગ બસ ચાલુ કરો વતનમાં જવા માટે વધુ બસો ચાલૂ કરવા માંગ ST સ્લીપિંગ બસ ચાલુ કરવા માંગ કરી જરૂર પડે તો પ્રાઇવેટ બસના રૂટનો સર્વે કરો લકઝરી બસનો આધારના લેવો પડે તે માટે માંગ

દાંતા બંધ/દાંતામાં જયંતી ઠાકોરની હત્યાનો મામલો હત્યાના વિરોધમાં આજે દાતા સજ્જડ બંધ આરોપીને ફાંસીની માંગ સાથે રેલી યોજી મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકાયો પત્ની અને પ્રેમી દ્વારા કરાઈ હતી હત્યા ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવની માંગ આરોપીને ફાંસીની સજા આપવા માંગ

લક્ઝરી બસ/ગાંધીનગર: ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં પ્રવેશ મામલો અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએસની પણ ઉઠી બાપુનગર ટ્રાવેલ્સ એસોસિ. આપશે આવેદન

જૂથ અથડામણ/સુરેન્દ્રનગર: ઇંગરોળી ગામે જૂથ અથડામણ જૂથ અથડામણમાં 8થી વધુ લોકોને થઇ ઇજા ગાળો બોલવાની નજીવી બાબતે અથડામણ ધોકા,છરી,તલવાર જેવા હથિયાર સાથે મારામારી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy