મર્ડર કેસ ઉકેલાયો/અમદાવાદ: કણભા ડબલ મર્ડર કેસ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ ખેતરના રખેવાળે કરી હતી દેરાણી-જેઠાણીની હત્યા આરોપીએ શારીરિક સંબંધ રાખવા કર્યુ હતું દબાણ મહિલાઓએ વિરોધ કરતા ધારીયા વડે કરી હત્યા આરોપીએ ગૌચર જમીનમાં દબાણ કર્યાનું સામે આવ્યું
હત્યા/સુરત:પતિએ પત્નીને જીવતી સળગાવી પોર્ન મુવી જોવાની ના પાડતા પત્નીને સળગાવી પતિએ પત્નીને આવેશમાં આવી જીવતી સળગાવી દાઝેલી હાલતમાં પતિએ પત્નીને હોસ્પિ. ખસેડી હોસ્પિ.માં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાનું કહ્યું અંતે પોલીસને શંકા જતા મામલો આવ્યો સામે
અટકાયત/કચ્છ: કુશવિન્દ્રની અટકાયત કરાઇ બિશ્નોઇ ગેગનો સાગરીત છે કુશવિન્દ્ર આદિપુરના લીલા શાહ કુટિયાથી અટકાયત NIAએ ટેરર ફંડિંગ કેસમાં કરી અટકાયત
નિમણૂક/વડોદરા: શિ.સમિતિના ચેરમેનની નિમણુંક શિક્ષણ સમિતિના નવા ચેરમેનની નિમણુંક નવા ચેરમેન બન્યા મિનેષ પંડ્યા ચેરમેનના નિધન થયા બાદ ખાલી પડ્યું હતું પદ
પોલીસ ફરિયાદ/બાગેશ્વર ધામના શાસ્ત્રીના ભાઈ સામે ફરિયાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ સામે ફરિયાદ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગ સામે ફરિયાદ લગ્નમાં અભદ્ર ભાષાનો પ્રયોગ, મારપીટનો આરોપ પિસ્તોલ બતાવી છોકરીના પિતાને ધમકાવ્યાનો આરોપ MPના છતરપુર પોલીસે નોંધ્યો કેસ SC ST એક્ટ હેઠળ નોંધ્યો કેસ
નવા જિલ્લા પ્રમુખ/વડોદરા જીલ્લાના નવા BJP પ્રમુખ જીલ્લાના નવા BJP પ્રમુખ સતિષ પટેલ ખેડા જીલ્લાના નવા BJP પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ
પાણીની લાઇનમાં ભંગાણ/વલસાડ: પાણીની લાઇનમાં પડયું ભંગાણ ધરમપુરના પાંદવખડક ગામે પાઇપલાઇનમાં ભંગાણ ભંગાણને પગલે પાણીના ફુવારા ઉડયા ભંગાણ થતા લાખો લીટર પાણીનો થયો વેડફાટ ધરમપુરના પાંદવખડક ગામે પાઇપલાઇનમાં ભંગાણ
પીએમ મોદી/PM મોદી માર્ચમાં આવશે અમદાવાદ મેચ જોવા આવશે અમદાવાદ ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવશે ઓસ્ટ્રેલિયાના PMને પણ અપાયું આમંત્રણ મોદી સ્ટેડિયમમાં બંને દેશના PM નિહાળશે મેચ
જુગાર રમતા ધરપકડ/અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જુગારધામ, એલિસબ્રિજ પોલીસે કરી રેડ, પોલીસે રેડ પાડીને 89 લોકોની કરી ધરપકડ, 20 કાર સહિત 35 વાહન, 150 મોબાઈલ જપ્ત
એનઆઇએની કાર્યવાહી/નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તવાઈ દેશમાં 70 સ્થળો પર NIAના દરોડા ગેંગસ્ટર કેસને લઈને NIAની કાર્યવાહી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં દરોડા ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં દરોડા ગુજરાતના ગાંધીધામમાં NIAના દરોડા